કોને કહેવો, , , Kone Poem by Mehta Hasmukh Amathaal

કોને કહેવો, , , Kone

Rating: 5.0

કોને કહેવો
Thursday, August 9,2018
9: 26 AM

મારો માંયલો
ભીતર થીઘણો ડાહ્યલો
કાઢે ખોટો બળાપો
અને કમાય ઘણા પાપો।

વધું માં વધુ કાયર
બીજાના કામ માં મારે ફાચર
બહુ કહે એને ફટીચર
એને કદી સારો ના મળ્યો ટીચર।

કોને કહે વો સારો
અને કોને કહેવો નઠારો
બધા કરે જીવન માં ઠઠારો
અને સજાવે ગજા બહારના શણગારો।

સમજી શકતા હો તો સમજો
મન ને આપજો દિલાસો
ખોટા નો કોઈ સાથી નથી
લાંબે ગાળે કોઈ સંગાથી નથી।

કાપી શકાશે લાંબુ અંતર
પણ ના મટાડી શકાય દિલ નું અંતર
દિલ ને કદી ના આપશો જાસો
તો પછી વધુ ને વધુ ખુપાશો।

વધુ ખટખટ સારી નહિ
વધુ પડતી ચોખવટ પણ સારી નહિ
મોંઘમ માં કામ કરવાની મજા આવે
છેતરપીંડી ની સજા ઘીરે થી આવે।

હસમુખ અમથાલાલ મહેતા

કોને કહેવો, , , Kone
Wednesday, August 8, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 08 August 2018

welcome manisha mehta 1 Manage Like · Reply ·

0 0 Reply
Mehta Hasmukh Amathalal 08 August 2018

વધુ ખટખટ સારી નહિ વધુ પડતી ચોખવટ પણ સારી નહિ મોંઘમ માં કામ કરવાની મજા આવે છેતરપીંડી ની સજા ઘીરે થી આવે। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success