મારા શમણાં... Mara Poem by Mehta Hasmukh Amathaal

મારા શમણાં... Mara

Rating: 5.0

મારા શમણાં
સોમવાર,11 ફેબ્રઆરી 2019

હું મારા શમણાં માં રાચું
તેમને માનું સદા સાચું
દિલ માં થતી હલચલ
મન તેની જાણ થતી આજકાલ।

મન મા હોય તે પણ દેખાય
આવતીકાલ ની જાણ થતી જાય
તેમનો સંકેત સમજાતો જાય
પળપળ કઠણ થતી જાય।

જયારે મળી આંખો
ખુબ થઇ મન ની વાતો
આપણે થયા પ્રેમ ના કહેણ
પછી વહેતા થયા પ્રેમ ના વહેણ।

આને કહીશું સાચી પ્રીત
મળ્યા આપણા મન ના મીત
ગુંજતું થયુ મધુર સંગીત
અને સંભળાણાં હેત ના ગીત।

કરજો પ્રભુ રક્ષા જોડી ની
અમારા જીવન ની અને પ્રીત ની
રખવાળા અમને સાંપડયા
આશીર્વાદ પણ બધાના મળ્યા।

હસમુખ અમથાલાલ મહેતા

મારા શમણાં... Mara
Monday, February 11, 2019
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 11 February 2019

કરજો પ્રભુ રક્ષા જોડી ની અમારા જીવન ની અને પ્રીત ની રખવાળા અમને સાંપડયા આશીર્વાદ પણ બધાના મળ્યા। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success