મારે જાવું પેલે પાર Mare javu pele paar Poem by Mehta Hasmukh Amathaal

મારે જાવું પેલે પાર Mare javu pele paar

Rating: 5.0


મારે જાવું પેલે પાર

મારે જાવું પેલે પાર
વચમાં દરિયો છે અપાર
પણ એવો કર્યો નિર્ધાર
મારે જાવું સાગરપાર। મારે જાવું પેલે પાર


આંખ મિચોલી મેં કીધી ને
આંખો થઇ છે ચાર
હારે રેહવા કોલ દિધાને
માની લીધા ભરથાર। મારે જાવું પેલે પાર


દેશ છોડી પરદેશ જવાને
પકડી લાંબી વાટ
એક બીજાનો સાથ છોડી ને
જીરવ વી વિરહ ની રાત। મારે જાવું પેલે પાર


પ્રેમ ની સાટે પ્રેમ દીધો છે
સાત જનમ નો વાદો કર્યો છે
હૈયાની ઉર્મીઓને કેહ્જો
નાં આવે વારંવાર। મારે જાવું પેલે પાર


લઈશ પ્રણ ને જરૂર થી નિભાવીશ
જગ સારા ને કરી પણ બત્તાવીશ ]
પ્રેમ ની તાકાત સુંદર વન છે
અથાગ ગહન અને નિર્મળ તપોવન છે। મારે જાવું પેલે પાર

COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 03 February 2014

2 people like this. Hasmukh Mehta welcome nitn thakkaar n jayesh thakkar 3 minutes ago · Unlike · 1

0 0 Reply
Mehta Hasmukh Amathalal 03 February 2014

Dipak Sosa likes this. Hasmukh Mehta welcome a few seconds ago · Unlike · 1

0 0 Reply
Mehta Hasmukh Amathalal 03 February 2014

iren Thakrar khub j saras.... 8 minutes ago · Unlike · 1

0 0 Reply
Mehta Hasmukh Amathalal 03 February 2014

welcome sunil maheshwari a few seconds ago · Unlike · 1

0 0 Reply
Mehta Hasmukh Amathalal 03 February 2014

Drashi Shah likes this. Hasmukh Mehta welcome a few seconds ago · Unlike · 1

0 0 Reply
Mehta Hasmukh Amathalal 03 February 2014

Syahee.com likes this. Hasmukh Mehta welcome

0 0 Reply
Mehta Hasmukh Amathalal 03 February 2014

2 people like this. Hasmukh Mehta welcome nitn thakkaar n jayesh thakkar 3 minutes ago · Unlike

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success