મારું સ્વપ્ન સાકાર થઇ જશે
હતા તે નહતા થઇ ગયા
અમાંરા વચ્ચે થી વિદાય લઇ ગયા
લીલી વાડી ને સીંચી ને ફોરમ મુકતા ગયા
અમે બધા એમને જતા, જોતા જ રહી ગયા।
આંસુ વહાવી ને વિદાય નથી આપવી
પણ સાચી વેદના દિલ થી આપવી
પોતાની જરાપણ ચિંતા કર્યા વગર
એ કહેતા જરૂર 'હું નહિ હોઉં ત્યાર તમે બધા જોશો ટગર ટગર'
આંસુ વહાવી ને વિદાય નથી આપવી
પણ સાચી વેદના દિલ થી આપવી
પોતાની જરાપણ ચિંતા કર્યા વગર
એ કહેતા જરૂર 'હું નહિ હોઉં ત્યાર તમે બધા જોશો ટગર ટગર'
બધાજ તો મારા હતા
પણ બધા કેટલા દુર હતા
પણ હું નાં કેહતી કહેતી' મારી વેદના'
પણ આત્મા જરૂર કેહતો ' નાં, નાં '
નાં કોઈ ને દુભવ્યા
બધાને મારા માં સમાવ્યા
બને તેટલુ સમજાવ્યાં
વાડી માં ફૂલ ઘણા આવ્યા અને મેં દુર થી જોયા।
હીં દુર થી બધા ને જોઇશ
મન થી આશીર્વાદ પણ આપીશ
'વસવસો નથી દિલ માં ' પણ ભૂલી નાં શકીશ
મન લેશમાત્ર ચિંતા નથી મારી કે શું પામીશ?
ખુબ જોઈ દુનિયા અને જ્ગુબ અનુભવ્યું છે
મન માં ગ્લાની અને સુખ પણ ઉદભવ્યું છે
મારું સાચું ઘર મને હવે મળી ગયું
જીવન નું બધુજ સમાપ્ત અને પાંચ મહાભૂત માં વિલીન થઇ ગયું।
જીવન નો પ્રવાહ આમ જ ચાલશે
કેટલાય જીવ અવતરશે અને વિલીન થઇ જશે
મન માં ઉદભવેલી સુખદ પળો પણ સાથે લઇ જશે
બધા રહેશો સુખે થી અને શાંતિ થી તો મારું સ્વપ્ન સાકાર થઇ જશે
welcome Jinkal Upadhyay Jinkal Unlike · Reply · 1 · Just now
welcome Eustacia Sinjini Unlike · Reply · 1 · Just now
arun H. Mehta Lilaben is heart of my family - I feel alone everyday Unlike · Reply · 1 · 25 mins
welcome Kamohelo Nondabula Unlike · Reply · 1 · Just now
welcome Simthandile Cymtah Unlike · Reply · 1 · Just now
welcome 1OM Kumar Ashok J Gupta Unlike · Reply · 1 · Just now
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
welcome Moureen Waithira Unlike · Reply · 1 · Just now