પતન ના મૂલ્યો..Patan Poem by Mehta Hasmukh Amathaal

પતન ના મૂલ્યો..Patan

પતન ના મૂલ્યો

Thursday, February 15,2018
7: 46 AM


હું છૂ તો વૃદ્ધ
પણ અબાલ વૃદ્ધ
રહુ સદા ક્રુધ્ધ
જંખુ સદા યુદ્ધ।

આખું જીવન વિતાવ્યું
કોઈ એ કદી ના સતાવ્યું
પણ મનમાં જરૂર લાગી આવ્યું
મેં જીવનભર આ શું વાવ્યું?

વાવ્યા હતા તો આંબા
થયા પણ ઘણા લાંબા
લોકો કરતા થયા અપકાર
ખોટા લોકો નો થયો જયકાર।

મને ક્ષોભ થઇ આવ્યો
હું મોહાંધ કેમ થયો?
લોકમાનસ નો ઉદ્ભવ મારા માં કેમ થયો?
સમર્પિત ભાવના છતાં ઉપેક્ષિત કેમ થયો?

આતો કળિયુગ નો થયો પ્રારંભ
બધા દેખાડતા થયા દંભ
હવે થશે એનો અંત
આ માનસિકતા તો રહેશે અનંત।

ઉંમર અને જીવન ને શો સંબંધ?
માનસિકતા તો રહેશે અકબંધ
સંબંધ પણ રહેશે ઋણાબંધ
બધાની બોલતી પણ થશે બંધ।

પસ્તાવા નો પર નહિ હોય
જ્યારે જીવન પર ભરોસો નહિ હોય
માનવી માનવી ના મૂલ્યો નો પરિહાસ કરતો હશે
જીવન માં પતન ના મૂલ્યો ને અનુસરતો હશે।

પતન ના મૂલ્યો..Patan
Wednesday, February 14, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 14 February 2018

પસ્તાવા નો પર નહિ હોય જ્યારે જીવન પર ભરોસો નહિ હોય માનવી માનવી ના મૂલ્યો નો પરિહાસ કરતો હશે જીવન માં પતન ના મૂલ્યો ને અનુસરતો હશે।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success