પભુ એ આપેલું અભયદાન Prabhu E Poem by Mehta Hasmukh Amathaal

પભુ એ આપેલું અભયદાન Prabhu E

પભુ એ આપેલું અભયદાન

શું નથી મળ્યું આપણ ને?
જરો તો હલાવો પાંપણ ને
નજર તો કરી જુઓ આસમાન પર
અને રાખો પગ જમીનપર।

'હતાશા' એ આપણી વ્યાખ્યા નથી
'નિરાશા' એ આપણી પરિભાષા નથી
આશા એજ આપણી અભિલાષા છે
એતો રહેશે અમર અને જીજીવિષા પણ છે।

કાલે શું થશે?
થશે અને સારુંજ રહેશે
એવો વિચાર આજે કેમ ઉદ્ભવે?
મન ના આવેગ ને કેમ દબાવે?

જીવન એતો મુક્તિ મેળવાવું સ્થાન
પભુ એ આપેલું અભયદાન
આપણે કરવું પડશે એનું સન્માન
જીવન તો રહેવુંજ જોઈએ દેદીપ્યમાન

સંસાર માં આવ્યા છીયે તો જીવવું તો પડશેજ
હસતા હસતા કે પછી રોતા રોતા સહેવું તો પડશેજ
પણ મારો અભિગમ કેવો હશે?
સામનો કે જીરવવાની તાકાત કેવી હશે?

પરલોક કેવો હશે?
તેની દરકાર આજ મન માં કદાચ હશે
પણ એના માટે આજ ના બગાડાય
સંબંધો વણસેલા હોય તો તેને સુધારાય।

પભુ એ આપેલું અભયદાન Prabhu E
Tuesday, January 31, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 31 January 2017

welcoem daksha d mistry Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 31 January 2017

welcoem girish dhobi Unlike · Reply · 1 ·

0 0 Reply
Mehta Hasmukh Amathalal 31 January 2017

પરલોક કેવો હશે? તેની દરકાર આજ મન માં કદાચ હશે પણ એના માટે આજ ના બગાડાય સંબંધો વણસેલા હોય તો તેને સુધારાય।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success