પ્રેમ ની વાચા
સોમવાર,17 સપ્ટેમ્બર 2018
સાંભળ તો ખરી
વ્યથા મારી
આ તો છે આપણી
ના સાંભળો કહાણી।
હું તો જોઉં તને
કહું મન થી વિચારી ને
શબ્દો પણ મને જડતા નથી
કહેવા કહું ધ્યાન થી, પણ કહી શકતો નથી।
તારે આજે કહેવું પડશે
મારી વાત ને માનવી પડશે
હું પણ તને સાંભળીશ
અને દિલ થી મનાવીશ।
જ્યારે જોઈ તને સામે!
જોઈ રહયા આપણે, એક બીજા ને
આંખો એ કરી આપ લે
હા કરી દીધી બેઉ એ આપણે।
પેમ ના કોઈ સીમાડા નથી
એમાં કોઈ મનદુઃખ કે ઝગડા નથી
હામી ભરી બધા એ ને આપી સંમતિ
અમે પણ કરી સામે થી એક વિનંતી।
આ તો પ્રગટ થઇ પ્રેમ ની વાચા
અમે બંને હતા પ્રમાણિક અને સાચા
કર્યો હતો મન થી નીર્ધાર
અને એ જ બન્યો જીવન નો આધાર।
હસમુખ અમથાલાલ મહેતા।
welcome ahir nilesh kandoriya 1 Manage Like · Reply · 1m
welcome raksha gandhi 1 Manage Like · Reply · 1m
આ તો પ્રગટ થઇ પ્રેમ ની વાચા અમે બંને હતા પ્રમાણિક અને સાચા કર્યો હતો મન થી નીર્ધાર અને એ જ બન્યો જીવન નો આધાર। હસમુખ અમથાલાલ મહેતા।
welcome manisha mehta 1 Manage Like · Reply · 1m
welcome manisha mehta 1 Manage Like · Reply · 1m
welcome bhadresh bhatt 1 Manage Like · Reply · 1m
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
welcome champak patel 1 Manage Like · Reply · 1m