સાન માં સમજી લો Saan Poem by Mehta Hasmukh Amathaal

સાન માં સમજી લો Saan

સાન માં સમજી લો

હા, પાયા હચમચી જાય
ચારે બાજુ ખળભળી મચી જાય
સંબંધ માટે ઘર એક ઉત્તમ સ્થાન કહેવાય
જ્યારે આગંતુક આવે ત્યારે ઘર ના બધાજ હાજર હોય।

તમે બહાર મળવાનું કેમ પસંદ કરો છો?
તમને કેમ લાગે છે આ સામાન્ય વાત છે
સંબંધ માં તણખા ઝરવાની વાત તમને હાસ્યાસ્પદ લાગે છે
મન મજબૂત છે એટલે આવી વાતો સત્ય સામે વામણી લાગે છે।

લગ્ન એતો એક જ માધ્યમ
સમય વ્યતીત થાય મધ્યમ મધ્યમ
દુઃખ પણ આવે અને સુખ પણ
એક બીજા આપ લે અને લે પ્રણ।

જ્યારે લગ્નજીવન સુખે થી ચાલતું હોય
કદી પણ ખટરાગ થતો ના થોય
તો કોઈ એવો પ્રસંગ કદી ઉભો થવોજ ના જોઈએ
કે જેનાથી પાણી માં વમળ ઉદભવે।

સમજુ માણસ આનાથી દૂર રહે
સન્નારી તરીકે આવો ભય હોવો ના ઘટે
સમાજ છે આપનો જ બનાવે લો
સાચું તો એ છે કે સાન માં સમજી લો।

સાન માં સમજી લો Saan
Thursday, August 24, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 24 August 2017

સમજુ માણસ આનાથી દૂર રહે સન્નારી તરીકે આવો ભય હોવો ના ઘટે સમાજ છે આપનો જ બનાવે લો સાચું તો એ છે કે સાન માં સમજી લો।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success