સદા આપું આશિષ Sadaa Poem by Mehta Hasmukh Amathaal

સદા આપું આશિષ Sadaa

સદા આપું આશિષ

નામ એનું પરી, પણ અમે કહીએ ચીકુ બેન
સુંદર નાક, નક્ષ્ય અને નયન
ચેહરો સુંદર અને બેનમૂન
એવામાં થયું શીતળા માતા નું આગમન।

અમને ચિંતા લાગી
એનું મુખારવિંદ તો નહિ થાય ને દાગી
મેં પણ ખરા દિલથી પ્રાર્થના કરી
"પ્રભુ, સુણજો હમારી વિનંતી અને આપજો સુખાકારી।

મોઢાપાર રહી ગયા છે થોડા થોડા ડાગા
પણ લોકો કહે છે ધીરે ધીરે પાછી આવશે આભા
માતા નો કોઈ પ્રકોપ હોતો નથી
આવો પ્રસંગ વારે વારે આવતો નથી।

વાતો કરવા માં પણ મૃદુતા
ધીરે ધીરે બોલે અને છલકાય નમ્રતા
એકવડુ શરીર પણપોતે ઘણીજ સભાન
દુઃખ લાગે મન માં જ્યારે હણાય સન્માન।

અમોને ઘણોજ મદાર
તેમની હાજરીજ લાગે દમદાર
મને ખુબજ થાય સંતોષ
સદા આપું તેમને આશિષ।

સદા આપું આશિષ Sadaa
Sunday, November 19, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 05 December 2017

welcome sheetal mehta LikeShow More Reactions · Reply · 1 · 4 mins

0 0 Reply
Mehta Hasmukh Amathalal 05 December 2017

welcome sheetal mehta LikeShow More Reactions · Reply · 1 · 4 mins

0 0 Reply
Mehta Hasmukh Amathalal 05 December 2017

welcome sheetal mehta

0 0 Reply
Mehta Hasmukh Amathalal 19 November 2017

અમોને ઘણોજ મદાર તેમની હાજરીજ લાગે દમદાર મને ખુબજ થાય સંતોષ સદા આપું તેમને આશિષ।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success