સંબંધ ના પણ હોય, , Sambandh Poem by Mehta Hasmukh Amathaal

સંબંધ ના પણ હોય, , Sambandh

Rating: 5.0

સંબંધ ના પણ હોય
Thursday, July 12,2018
10: 04 AM

સગા કોને નથી હોતા?
પણ કદી તમારા નથી થતા
સ્વાર્થ હોય તોજ મસ્કા મારે
બાકી હડસેલો તો નહિ, પણ ધક્કો જરૂર મારે।

સંબંધો માટે ખાસ ભાર નહી હિ
લોકલાજે પણ સંબંધ નિભાવવો અહીં
ધૂળ નો પણ ખપ પડે
ગમે ત્યારે રાહુ થઇ ને નડે।

સગા તારે
અને સગા મારે
દગો એવો કરે કે જીરવવો ભારે પડે
પછી આપણે દુઃખી માને લડવું પડે

સંબંધ સાચવવા
એટલે લોઢા ના ચણા ચાવવા
ઘણું મુશ્કેલ નિભાવવાનું
અથવાપછી જીવનપર્યન્ત સાંભળવાનું

પણ સંબંધ એટલે મોટો બંધ
એ થાય તમારી મોટી કાંધ
એના થાકી તમે ભવ તરી જાવ
માનવ જીવન ને અનુરૂપ થઇ જાવ।

એકલા હાથે કઈ નહી વળે
સારું કયું હોય તો સારું લણે
અભિમાન નું અહીં કામ નથી
સરસ અને સાલસ સ્વભાવ નો કોઈ પર્યાય નથી।

સંબંધ ના પણ હોય
લોહી નો કે સગા નો કોઈ છેડો પણ ન હોય
પણ કામ તમારું ઉભું નહી રહે
સખા સંબંધ પણ તમારી જરૂરત સારસે।

હસમુખ અમથાલાલ મહેતા

સંબંધ ના પણ હોય, , Sambandh
Wednesday, July 11, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

welcome Celeste D. Erni 1 mutual friend Friend 1 Manage Like · Reply · 1m

0 0 Reply

welcome harshad gosai 1 Manage Like · Reply · 1m

0 0 Reply

Harshad Gosai Wah Mahetaji.. Zabri kavitay lakhi nakhi.. 1 Manage Like · Reply · 12m

0 0 Reply

સંબંધ ના પણ હોય લોહી નો કે સગા નો કોઈ છેડો પણ ન હોય પણ કામ તમારું ઉભું નહી રહે સખા સંબંધ પણ તમારી જરૂરત સારસે। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success