સંભારણું
બુધવાર,31 ઓક્ટોબર 2018
જીવન નું એક સંભારણું
હું વારેવારે લઉ તેનું ઓવરણુ
તે કદી ના મન થી ભુલાણુ
મને તે આજદિન સુધી ના સમજાણું।
જીવન નાઅવનવા આટાપાટા
આપણ ને લાગે આકરા સપાટા .
એની ઘણી બધી છે આંટાઘૂંટી
આપણે ને એની લત કદી ના છૂટી।
કોઈ અવતરેતો સુખ વરતાય
મરણપર શોક નું વાતાવરણ છવાય
મન વ્યાકુળ થઇ અટવાય
ખૂણા માં બેસીએ ત્યારે ડૂસકું ભરાઈ જાય।
જીવન કઠણ છતાં લાગે સોહામણું
ભલે ને પછી હોય લોભામણું
લોકો થી છેતરાયું પણ વિશ્વાસ રાખવો
"મનુષ્ય ભૂલ ને પાત્ર" એમ સમજી માફ કરવો।
જીવન છે પ્રભુ નું નજરાણું
પણ જગત ને તે વિસરાણુ
વાડા કરી કહયું "આ તારું અને આ મારૂ"
જગતે કર્યું ઘણું ખોટું અને બૂરું।
હસમુખ અમથાલાલ મહેતા
ankit popat raghuvanshi 1 Manage Like · Reply · 1m
welcome piyush solanki 1 Manage Like · Reply · 1m
Yogesh Busa 1 Edit or delete this Like · Reply · 1m
welcome bhadresh bhatt 1 Manage Like · Reply · 1m
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
welcoem pradip gohil 1 Manage Like · Reply · 1m