સપના સાકાર.. Sapnaa Poem by Mehta Hasmukh Amathaal

સપના સાકાર.. Sapnaa

Rating: 5.0

સપના સાકાર
શુક્રવાર,14 સપ્ટેમ્બર 2018

મન ચડ્યું ચકડોળે
દિલ પણ ઘણું ડોલે
પ્રેમ ના ભાવો આવે
એક બીજા વિના ના ફાવે।

નથી ભાષા એની અઘરી
સમજ માં આવે થોડી થોડી
ના થાય એ તરત કે અબઘડી
રમાડે તમને સંતાકૂકડી।

પ્રેમ ની ના હોય, અવનવી રીત
લોકો કહે એને અનોખી પ્રીત
લાગણી ના પૂર ઉમટે, અને છલકાવે હેત
આંખો થાય સજળ, અને પ્રગટાવે સ્નેહ।

આવા પ્રેમ નો મહિમા ઘણો
પુરુષ લાગે તેના સામે વામણો
સ્ત્રી નો પ્રેમ દર્શાવે ઘણો
પછી ભલે હોય એ સુંદર કે શામળો।

પ્રેમ ના પારખા કદી ના કરવા
સાથ નિભાવવા ના સોગંધ લેવા
સાથે જીવશું ને સાથે મરીશું
સપના સાથે સાકાર કરીશું।

હસમુખ અમથાલાલ મેહતા

ચિત્ર: આભાર..વિકાસ 1307

સપના સાકાર.. Sapnaa
Friday, September 14, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 15 September 2018

manisha mehta 1 Manage Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 14 September 2018

પ્રેમ ના પારખા કદી ના કરવા સાથ નિભાવવા ના સોગંધ લેવા સાથે જીવશું ને સાથે મરીશું સપના સાથે સાકાર કરીશું। હસમુખ અમથાલાલ મેહતા ચિત્ર: આભાર..વિકાસ 1307

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success