શેઠ સી, જે હાઈસ્કૂલ Sheth Poem by Mehta Hasmukh Amathaal

શેઠ સી, જે હાઈસ્કૂલ Sheth

શેઠ સી, જે હાઈસ્કૂલ

કેવી રીતે વ્યક્ત કરીએ આભાર?
તમોએ અમારો કર્યો સ્વીકાર
જીવન નો બીજો અવતાર જન્મ પછી
જીવન હતું જાણે મુક્ત પંછી।

તમે અમારા માં પ્રાણ પૂર્યા
નવો અભિગમ અને સંસ્કાર શણગાર્યા
કેવા હતા અમારા શિક્ષકગણ અને આચાર્ય!
એમનો દરેક બોલ હતો અમને શિરોધાર્ય।

રમતા રમતા મને એક મનુષ્ય ની ખોપરી મળી
આજે પણ મનુષ્ય કંકાલવાળા કબાટ માં જોવા મળી
1959 ની વાત છે મન માં કંડારેલી
કેટલી અદભુત અને સંસ્મરણીય ડસંસ્થા છે મારે ગામ 'વડાલી '

મને ઈંદિરા પ્રિયદર્શીની સુવર્ણચંદ્રક એનાયત થયો
હું મારી સ્કૂલ ને યાદ કરી ગદગદ થયો
આખા જીવન માટે હું એનો ઋણાનુબંધ થયો
મનોમન કૈંક નવું કરવા પ્રેરાયો।

ભારતમાતા ના ચરણોમાં સેવા અર્પી
એકલા વ્યક્તિ તરીકે જૈનકુળમાંથી જાતને સમર્પિત કરી
આજે સૈનિક અને કવિ તરીકે ખ્યાતિ મળી
મારી 'શેઠ સી, જે હાઈસ્કૂલ ' ને દુનિયાભર માં પ્રખ્યાતિ મળી।

શેઠ સી, જે હાઈસ્કૂલ Sheth
Friday, June 9, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

welcome juliana david Like · Reply · 1 · Just now

0 0 Reply

welcome manisha mehta Like · Reply · 1 · Just now

0 0 Reply

welcome elizabeth ongapauco Like · Reply · 1 · Just now

0 0 Reply

welcome rupal kadiya Like · Reply · 1 · Just now · Edited

0 0 Reply

મનોમન કૈંક નવું કરવા પ્રેરાયો। ભારતમાતા ના ચરણોમાં સેવા અર્પી એકલા વ્યક્તિ તરીકે જૈનકુળમાંથી જાતને સમર્પિત કરી આજે સૈનિક અને કવિ તરીકે ખ્યાતિ મળી મારી શેઠ સી, જે હાઈસ્કૂલ ને દુનિયાભર માં પ્રખ્યાતિ મળી।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success