સુખ ની કામનાsukh Poem by Mehta Hasmukh Amathaal

સુખ ની કામનાsukh

Rating: 5.0

સુખ ની કામના

શુક્રવાર,31 મે,2018

દિવસો વીતી ગયા
છોકરાઓ પણ મોટા થઇ ગયા
છોકરા ના ઘેર છોકરા થઇ ગયા
નાનું અમથું વૃક્ષ ઘેઘુર વડલો થઇ ગયું।

આજે છે એની લગ્નતિથિ
લખમી આવી બની અતિથિ
તેના પગલે અમે સમૃદ્ધ થયા
કુમકુમ પગલાં અમારા માટે શુકનવંતા સાબિત થયા।

બંને માટે મારે માન
આપું હું એમને યોગ્ય સન્માન
હજુ મને નાના બાળક લાગે
ઘણી વારા મારા બોલ એમને કડવા લાગે।

પણ સમજ હવે મને આવી ગઈ
શબ્દો ની મગજમારી ચાલી ગઈ
તમારી કેટલી વાતો એમના મગજ માં ઘર કરી જાય
તમને એનો ઘણો પસ્તાવો પણ થાય।

પંખી જેમ મોટા થાય તેમ માળો છોડી જાય
એક બીજાને ઓળખતા પણ મટી જાય
સંસાર નો નિયમ છે "પરિવર્તન"
જૂનું વિદાય લે અને તેની જગા લે નવીન

બંને ને મારા આશીર્વાદ
ફળે ફૂલે અને બને અપવાદ
જીવન માં ખુબજ પ્રગતિ થાય
સંતાનો ને ભણાવે અને નામના કમાય

કાલે હું નહિ હોઉં
દ્રષ્ટિગોચર પણ નહિ થાઉં
પણ મારી આંખો સદા તેમને ખોળતી રહેશે
જ્યાં તેઓ હશે ત્યાં "સુખ ની કામના" આપતી રહેશે।

હસમુખ અમથાલાલ મહેતા

સુખ ની કામનાsukh
Friday, June 1, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

welcome Sheetal Nanda 1 mutual friend Add Friend

0 0 Reply

welcome Viral Mehta 2 mutual friends Add Friend

0 0 Reply

welcome Mitesh Patel 1 mutual friend Add Friend

0 0 Reply

welcome Ashish Makwana 1 mutual friend Add Friend

0 0 Reply

welcome Manoj Patel Add Friend

0 0 Reply

Atul Mamtora Very nice lines, where are your family members in Gujarat in this picture? 1 Manage Like · Reply · 1m

0 0 Reply

Hasmukh Mehta ahmedabad.. wife is no more 1 Manage Like · Reply · 1m

0 0 Reply

Atul Mamtora પણ મારી આંખો સદા તેમને ખોળતી રહેશે જ્યાં તેઓ હશે ત્યાં સુખ ની કામના આપતી રહેશે. 1 Manage Like · Reply · 1h

0 0 Reply

welcome Patel Mitesh 1 mutual friend Add Friend

0 0 Reply

welcome Umang Solanki 1 mutual friend Add Friend

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success