સુખ બધા ને વહેંચે.. Sukh Poem by Mehta Hasmukh Amathaal

સુખ બધા ને વહેંચે.. Sukh

Rating: 5.0

સુખ બધા ને વહેંચે
મંગળવાર,19 માર્ચ 2019

બનાવી જોડી ભગવાને
સુખી બનાવી, આશીર્વાદ આપી ને
હવે રહો તમે સુખી, શાંતિ ને અપનાવી ને
ઘર ને બનાવો ઘર,સ્વર્ગ ને સ્થાપી ને।

જીવન છે તમારું
ના તારૂ કે મારું
સપનો ને સજાવો
જીવન ને મહેકાવો।

રસ્તા ઘણા છે કપરા
ચઢાણ પણ છે અઘરા
હિમ્મત ને જો હારો
પછી ના આવે એનો આરો।

કદી આવે જો, ચડતી કે પડતી
બધા ને સુજ એની ના પડતી
આ રમત એવી, કે બધાને ખેલાવે
કોઈ પડી જાય નીચે, એને ખુબ સતાવે।

ભલે પડો તમે નીચે
પણ સ્વામાન ને રાખો ઊંચે
ભલે આવક ના હોય, તો પણ તાણ ને ખેંચે
રહે સદા આનંદી, સુખ બધાને વહેંચે।

હસમુખ અમથાલાલ મહેતા

સુખ બધા ને વહેંચે.. Sukh
Tuesday, March 19, 2019
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 19 March 2019

welcome bhadresh bhaat Edit or delete this Like · Reply · 1m

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success