સુરક્ષા કવચ Suraksha Poem by Mehta Hasmukh Amathaal

સુરક્ષા કવચ Suraksha

સુરક્ષા કવચ

Monday, January 22,2018
8: 55 PM


સ્ત્રી
અને તેની મૈત્રી
કોણ કરી શકે પૂરતી
સીવાય કે આપણી પાવન ધરતી।

સ્ત્રી તો છે એક લતા
તેની કેટલી બધી છે મહત્તા!
તેના જેટલા વખાણ કરીએ તેટલા ઓછા
શાના માટે કરવાની હોય તેની પૃચ્છા?

જેના જીવન માં થાય તેનો પ્રવેશ
તેનો થાય ઉદ્ધાર આ દેશ
મન ગદગદ થાય
એની ચાહના ગામેગામ ફેલાય।

એની ચાહત જ સુગંધ પ્રસરાવે
પ્રસસ્તી ને ચોમેર ફેલાવે
સ્ત્રી ની હસ્તી નો એહસાસ કરાવે
એક ઉત્કૃષ્ટદંપતીનું વરવું ઉદાહરણ આપે।

પુરુષ પણ પોતાની આભા નો પરિચય આપે
કોઈ પણ હરકત ની સામે પડકાર જીલે
પોતાની શક્તિ નો વરવો પરછમ લહેરાવે
સ્ત્રી ને તેની જરૂરત માટે સુરક્ષા કવચનું પ્રદાન કરે।

સુરક્ષા કવચ Suraksha
Monday, January 22, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 22 January 2018

સુરક્ષા કવચ Monday, January 22,2018 8: 55 PM પુરુષ પણ પોતાની આભા નો પરિચય આપે કોઈ પણ હરકત ની સામે પડકાર જીલે પોતાની શક્તિ નો વરવો પરછમ લહેરાવે સ્ત્રી ને તેની જરૂરત માટે સુરક્ષા કવચનું પ્રદાન કરે।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success