વિશેષ દરકાર Vishesh Darkaar Poem by Mehta Hasmukh Amathaal

વિશેષ દરકાર Vishesh Darkaar

વિશેષ દરકાર

સંબંધ ની મહત્તા
જો હોય હાથ માં સત્તા
સામાન્ય માણસ પાસે કોઈ વિકલ્પ ના હોય
પણ એ નાના તાંતણે પણ સંબંધ વિકસિત થાય।

નથી કોઈ રંજ કે નથી કોઈ ચિંતા
પણ એની ઘણી છે મહત્તા
સંબંધ પર મહોર મારવાની જરૂર છે
લહેર પાર નાવ ને પાર કરાવવાની જરૂર છે।

વિકલ્પ ની જોડે વિચારશક્તિ પણ જોઈએ
ઈચછાશક્તિ નો અભાવ દેખાવો ના જોઈએ
રસ્તો સામે છે તેનો ભરપૂર પ્રયોગ થવો જોઈએ
એકવાર આગળ વધ્યા પછી પાછળ જોવું જ ના જોઈએ।

સામે છે ખાઈ પણ સમુદ્ર ની લહેરો દેખાય છે
વધવું છે આગળ સામે ખતરો દેખાય છે
છતાં ઇચ્છા આગળ આપણે લાચાર છીએ
એની સફળતા માટે સંચાર થવો જોઈએ।

કરો કામના સફળતા ની
સંબંધ ની નિકટતા ની
એની વિશેષ દરકાર કરવાની
અને મનોબળ ને દ્રઢ કરવાની।

વિશેષ દરકાર Vishesh Darkaar
Wednesday, December 14, 2016
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 15 December 2016

કરો કામના સફળતા ની સંબંધ ની નિકટતા ની એની વિશેષ દરકાર કરવાની અને મનોબળ ને દ્રઢ કરવાની।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success