ઓછી ચિંતા ક્યાં છે જીવતા ને Poem by Mehta Hasmukh Amathaal

ઓછી ચિંતા ક્યાં છે જીવતા ને

ઓછી ચિંતા ક્યાં છે જીવતા ને

સમજવું તો પડશે જ
જાણવું પણ પડશે
આ બધાનો ત્યાગ તો શકય નથી
પણ માનવું કે અશક્ય પણ નથી

કેટલી પેઢીઓ સમાપ્ત થઇ ગયી
બધુજ પાછ્ળ છોડી ને લુપ્ત થઇ ગયી
અવશેષ જ નથી સમ ખાવા
આતો આપણે ગુણ જ ગાવા। .

ઘણા સંબંધો નાં જ ભૂલાય
વારંવાર યાદ તો આપજ જાય
નાં મળવાનો વસવસો હમેશા રહી જાય
પણ કહેછે ને ' બધા સપના પણ પુરા ના જ થાય'.

જીવન દુર્ભર પણ નથી
બધું પાશે હોય તો દુખ પણ નથી
વધારે સંતાપ કોઈ ખુશી આપતો નથી
વધારે વલોપાત કોઈ સમાધાન કરતો જ નથી।

આપણે કરવું છે સમાધાન
આ માટે મન માં ને મન માં ધરવું ધ્યાન
મન ચંચળ છે જલ્દી થી નઈ માને
પણ ઓછી ચિંતા ક્યાં છે જીવતા ને?

ઓછી ચિંતા ક્યાં છે જીવતા ને
Monday, April 11, 2016
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 11 April 2016

welcome srey patel..e xcellent poem

0 0 Reply
Mehta Hasmukh Amathalal 11 April 2016

આપણે કરવું છે સમાધાન આ માટે મન માં ને મન માં ધરવું ધ્યાન મન ચંચળ છે જલ્દી થી નઈ માને પણ ઓછી ચિંતા ક્યાં છે જીવતા ને?

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success