ભારત દેશ બધા થી ઉપર Poem by Mehta Hasmukh Amathaal

ભારત દેશ બધા થી ઉપર

ભારત દેશ બધા થી ઉપર

મો(ઘી) દી દિવાળી
આટલી બધી ઉજળી
કોની થશે ઉજાણી?
અને કોની થશે ધૂળધાણી?

ક્યાં છે મોટા માથા?
શા માટે બનવો છો નાના માણસો ને હાથા?
માની લો કાલે કાળા ધન ની પ્રક્રિયા ફૈલ થઇ
નાના માણસ ના સપનો ની માનો હોળી થઇ ગઈ।

કોઈ પણ રાજકારણી ફરક્યો નથી
લોકો ના મન ની લાગણી સમજ્યો નથી
બસ ભાવના ભડકાવવા નું કાર્ય થઇ રહ્યું છે
પણ લોકો બધું જ સમજે છે।

આવું કાર્ય કદી થયું નથી
અને થવાનું પણ નથી
એકજ પ્રધાનમંત્રી એ જાન ની બાજી લગાવી છે
લોકો એ પણ તેને પ્રેમ થી વધાવી છે।

આવતી કાલ અમારી છે
તકલીફ છે પણ મન માં ખુમારી છે
નર માં શ્રેષ્ઠ એવા પરુષ નું આ સ્વપ્ન છે
નાના મોટા બધા એના આપ્તજન છે।

ના સમજ માં આવે
માતા પણ લાગણી એક કોરે મૂકી લાઈન માં આવે
રાજા ને રંક બધા બરાબર
અમારો ભારત દેશ બધા થી ઉપર।

ભારત દેશ બધા થી ઉપર
Wednesday, November 16, 2016
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 16 November 2016

ના સમજ માં આવે માતા પણ લાગણી એક કોરે મૂકી લાઈન માં આવે રાજા ને રંક બધા બરાબર અમારો ભારત દેશ બધા થી ઉપર।

0 0 Reply
Mehta Hasmukh Amathalal 16 November 2016

x welcome bhumi divyesh patel Unlike · Reply · 1 · Just now 5 hours ago

0 0 Reply
Mehta Hasmukh Amathalal 16 November 2016

welcome mavadiyaa hardik Unlike · Reply · 1 · Just now 5 hours

0 0 Reply
Mehta Hasmukh Amathalal 16 November 2016

xwelcome kamal nath Unlike · Reply · 1 · Just now 5 hours ago

0 0 Reply
Mehta Hasmukh Amathalal 16 November 2016

xashok chauhan Unlike · Reply · 1 · Just now 5 hours

0 0 Reply
Mehta Hasmukh Amathalal 16 November 2016

urvashi sampat Unlike · Reply · 1 · Just now 5 hours ago

0 0 Reply
Mehta Hasmukh Amathalal 16 November 2016

x welcome bhumi divyesh patel Unlike · Reply · 1 · Just now 5 hours ago

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success