જીવન ડોર Poem by Mehta Hasmukh Amathaal

જીવન ડોર

Rating: 5.0

જીવન ડોર
સોમવાર,30 ડિસેમ્બર 2019

જીવન ડોર નથી આપણા હાથ
પણ મળી જાય જો સારો સાથ
ભવિષ્ય ના સારા એંધાણ
મન માં મચે હંમેશા ઘમાસાણ। જીવન ડોર નથી આપણા હાથ

જીવન માં બની રહીએ સાધક
આપણે બનાવી એ એને સાર્થક
બની એ સારા કામના સમર્થક
ના જવા દઈ એ એને નિરર્થક। .જીવન ડોર નથી આપણા હાથ

કરીએ એની સાધના
હોય આપણો ધ્યેય ખાલી પ્રાર્થના
દિલ થી હોય અભ્યર્થના
અને મન થી વાંછિત વંદના। જીવન ડોર નથી આપણા હાથ

મળે દિલ ને સાંત્વના
દિલ થી ઉભરે કામના
જેમાં ફક્ત ને ફક્ત ચરણસ્પર્શ
રહે સચવાયેલો જીવન નો આદર્શ। જીવન ડોર નથી આપણા હાથ

આવવા જીવન થી મન ને મળે આનંદ
મસ્ત રહીએ મશગુલ, સાથે નિજાનંદ
બસ જીવન ને મજા હોય અને સજાવટ
આબરૂ અને પ્રણ લાવે જીવન માં વટ। જીવન ડોર નથી આપણા હાથ

હસમુખ અમથાલાલ મહેતા

જીવન ડોર
Sunday, December 29, 2019
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success