મારા શ્યામ Poem by Mehta Hasmukh Amathaal

મારા શ્યામ

મારા શ્યામ
મંગળવાર,8 સપ્ટેમ્બર 2020

સોહામણા
અતિ લોભામણા
મારા શામળા
મારા રખવાળા।

સ્વરૂપવાન
ઘનશ્યામ ભગવાન
કાળા છે તમારા વાન
પણ લાગો છો દેદીપ્યવાન।

બંસરી ની ધુન
કરી દે મંત્રમુગ્ધ અને લીન
બની જાય સફળ અમારા જીવન
થઇ જાય હરિયાળો અને નંદનવન।

બન્યા તમે અમારા ગોવર્ધન
સાચવીને અમારું ગૌધન
લાગે સોહામણું વૃન્દાવન
મહેકી રહ્યું વનરાવન।

ઘેલા બન્યા છે ગોકુળવાસી
માને બધા તમારી દાસી
મનભાવન અને છો અને પ્રીતિપાત્ર
વિદ્યમાન છો જગ માં સર્વત્ર।

ડો જાડીઆ હસમુખ

મારા શ્યામ
Tuesday, September 8, 2020
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success