ચૂપ કરી દેશે Poem by Mehta Hasmukh Amathaal

ચૂપ કરી દેશે

ચૂપ કરી દેશે

હસતા રહો
અંદર થી ઉદાસ રહો
બતાવો નહિ
અને ઝેર નો ઘૂંટ પીતા રહો।

જગ ને બતાવા માટે ના હસો
નહિ તો રહી જશે વસવસો
દુનિયા કદી કોઈની થઇ નથી
અને ભવિષ્ય માં પણ થવાની નથી।.

લોકો સંકુચિત વિચારના છે
અને જુનવાણી પદ્ધતિ થી ચાલવા વાળા છે
તેમની ચાલ તમને અનુકૂળ નહિ આવે
તે અસમંજસ માં નહિ રહે પણ તમને જરૂર થી વિચારતા કરી દે।

જીવન અધૂરું કે પૂરું
તમે થઇ જાઓ શરુ
શમણાં નો સુર છે જાદુઈ
તમે શીખી લો સુર હંધાઇ।

તમે હસસો તો લોકો મૂર્ખ બનાવશે
તમારી જ્યા તયાં ઠેકડી ઉડાડશે
તમને ના કેહવાના વેણ કહી હડધુત કરી દેશે
તમને ઉચાટભર્યા વાતાવરણ માં પણ ચૂપ કરી દેશે।

ચૂપ કરી દેશે
Wednesday, August 30, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 30 August 2017

welcome A.J. mistry Like · Reply · 22 mins

0 0 Reply
Mehta Hasmukh Amathalal 30 August 2017

તમે હસસો તો લોકો મૂર્ખ બનાવશે તમારી જ્યા તયાં ઠેકડી ઉડાડશે તમને ના કેહવાના વેણ કહી હડધુત કરી દેશે તમને ઉચાટભર્યા વાતાવરણ માં પણ ચૂપ કરી દેશે।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success