સાચો અને યોગ્ય Poem by Mehta Hasmukh Amathaal

સાચો અને યોગ્ય

Rating: 5.0

સાચો અને યોગ્ય
રવિવાર,25 ઓક્ટોબર 20

આંખો એવી તો કેવી મળી!
હું જાગી ઊંઘ માં થી સફાળી
તારા કર્ણપ્રિય અવાજ ને સાંભળી
હું તો જોઈ રહી તન ને સંભાળી।

હું તો અવાક બની ગઈ
ઘટના અચાનક થઇ ગઈ
બીક ની મારી હું વ્યાકુળ થઇ ગઈ
સપના ના ભંવર માં ગરકાવ થઇ ગઈ।

ના ખબર હતી કે પ્રેમ હશે આવો!
પ્રેમપાશ થી લાવી દેશેપડશે પસ્તાવો
જિંદગી નો લેવો પડશે લહાવો
મન ને કહી દીધું, એને પ્રેમ થી વધાવો।

પ્રેમ થી પવિત્ર કોઈ પૂજા નથી
તેને અપવિત્ર કરવાની કોઈ સજા નથી
ઈશ્વર ને પણ આ મંજુર નથી
માફી માગવાનો કોઈ અધિકાર નથી।

આવા પુષ્પો નેપાંગરવા દો
પ્રેમ થી સીંચી ને ખીલવા દો
કુદરત નો ખોફ કદી ના વહોરશો
જીન્દી માં કદી ખુશી ને ના પામશો।

પ્રેમવિના આ જીવન શુસ્ક અને બેરંગી
દુનિયા રહી હંમેશા સપ્તરંગી
રહો હળી ને મળી
ખુશ રહો પ્રેમ ને સંભાળી।

જીવતર નો છે આ અનોખો પ્રયોગ
પ્રેમ પામવાનો પણ હોય છે એક યોગ
મળી જાય જો સાથી સાચો અને યોગ્ય
કશું અજુગતું નથી અને લાગતું અયોગ્ય।

ડો. જાડીઆ હસમુખ

સાચો અને યોગ્ય
Saturday, October 24, 2020
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 26 October 2020

મળી જાય જો સાથી સાચો અને યોગ્ય કશું અજુગતું નથી અને લાગતું અયોગ્ય। ડો. જાડીઆ હસમુખ

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success