પ્રેમ- પ્રકાશપુંજ નો લિસોટો Poem by Mehta Hasmukh Amathaal

પ્રેમ- પ્રકાશપુંજ નો લિસોટો

Rating: 5.0

પ્રેમ- પ્રકાશપુંજ નો લિસોટો
બુધવાર,18 નવેમ્બર 2020

તારી યાદ કેમે કરી ભુલાવુ?
મારા સોણલા સપના ને સજાવું
તને નીત નવા નવા રૂપ માં નિહાળુ
મારા દલડા ને ધીરે થી સમજાવુ।

પ્રેમ ની સંદેશ રહ્યો છે અગમ
બધા ને ના પડે એની ગતાગમ
પણ માંહ્યલો કરી ઉઠે ચિત્કાર
જો મળે ચોમેર થી ફિટકાર।

જીવન પ્રેમ વિના અધૂરું
આપણે કરીએ તેને પૃરુ
વિશ્વાસ કરો જો આંધળો
તો પડખે ર શે તમારે શામળો।

પ્રેમ નો મહિમા ઘણો છે મોટો
દુઃખ નો ડુંગર પણ લાગે છોટો
એતો છે પૂંજ નો એક લિસોટો
કદી જીવન થી ના વિસરાતો।

પ્રેમ એ જ જીવન
એતો રહેવુંજ જોઈએ સજીવન
આપણે રહીએ આગ્રહી આજીવન
કરીએ સુખે થી જીવદર્શન।

ડૉ. જાડીઆ હસમુખ

પ્રેમ- પ્રકાશપુંજ નો લિસોટો
Tuesday, November 17, 2020
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 17 November 2020

આપણે રહીએ આગ્રહી આજીવન કરીએ સુખે થી જીવદર્શન। ડૉ. જાડીઆ હસમુખ

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success