ખોટી ડંફાશ Poem by Mehta Hasmukh Amathaal

ખોટી ડંફાશ

ખોટી ડંફાશ

કરવા જાઓ જલસો
પણ થઇ જાય ફારસો
દેવા નો ડુંગર ખડકાઈ જાય
જીવવું પણ હરામ થઇ જાય।

જીવન છેજ જીવવા માટે
પણ નહિ છેદ ઉડાડવા કાજે
મેહનત કરો અને મોજ કરો
આજ છે જીવન નો અંતરો।

ખોટી ડંફાશ
અને જોડે જોડે બડાશ
ખાલી ચણો વાગે ઘણો
પણ પાછળ થી ખુબ પછતાણો।

જીંદગી આપણી
ના કરીએ ધૂળધાણી
ખર્ચ ના થાય કરવા ચા પાણી
બચત કરવા માં ના કરતા પાછી પાની।

જિંદગી નો ખરો મર્મ
રાખો આંખો ની શરમ
આજ છે ખરો ધર્મ
જીવ્યા કરતો જાણ્યું ખરું કર્મ।

Friday, October 6, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 06 October 2017

welcome patel manthan Like · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 06 October 2017

જિંદગી નો ખરો મર્મ રાખો આંખો ની શરમ આજ છે ખરો ધર્મ જીવ્યા કરતો જાણ્યું ખરું કર્મ।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success