દિલ ને દિલાસો Poem by Mehta Hasmukh Amathaal

દિલ ને દિલાસો

દિલ ને દિલાસો


આપણે બધા હરખાઈએ છીએ
અને સ્વપ્નો ની દુનિયા માં રાચીએ છીએ
પણ એનો ન્યાતો કાલ્પનિક નથી હોતો
બધાની વાસ્તિક દુનિયા માં એકજ ધ્યેય નથી હોતો।

અકલ્પનિય વાતો ઢંગધડા વગર ની હોય
જેમાં મૂર્ખ જ ખાલી હસતો હોય
એને જાણે ખજાનો હાથ લાગી ગયો
પેલા ગોવાળિયા ને જાણે સિંહાસન પાર બેસવાનો લાગી આવી ગયો।

આવા પ્રસંગો વાસ્તવિક નથી હોતા
ક્ષણિક આનંદ થી આપણે હરખપદુડા નથી થાતા
આપણી દુનિયા નિરાલી જ છે
જ્યાં રાજા પણ આપણે અને પ્રજા પણ સાથેજ છે।

કહે છે ને કે દુનિયા રંગબેરંગી
ઘણા માણસો મળે તરંગી
જે કહે શું અને કરે શું!
આપણ ને તેમા કરવાનું શું?

રાચો અને તેને દુનિયા બનાવો
પછી પાછળ થી આવે પસ્તાવો
પણ ના કરશો વસવસો
જાતેજ આપજો દિલ ને દિલાસો।

દિલ ને દિલાસો
Sunday, October 22, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 22 October 2017

Rashmin Jadav Dada very fine ... Like Like Love Haha Wow Sad Angry · Reply · 1 · 5 hrs Manage

0 0 Reply
Mehta Hasmukh Amathalal 22 October 2017

welcome rashmin jadav Like · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 22 October 2017

welcome rashmin jadav Like · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 22 October 2017

રાચો અને તેને દુનિયા બનાવો પછી પાછળ થી આવે પસ્તાવો પણ ના કરશો વસવસો જાતેજ આપજો દિલ ને દિલાસો।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success