મરવું છે મારે
જીવવું છે સંગ તારે
પણ મોકો મને મળતો નથી
કહેવાનો કોઈ મતલબ નથી
જીવવાના અભરખા કોને નથી?
ખેરખાં છે ઘણા પણ બધા એને જાણતા નથી
વચનો આપે ઠાલા ઠાલા
જાહેરમાં દેખાય વહાલા વહાલા
મેતો કર્યું મોતને વહાલું
પણ આંખોથી તને નિહાળું
ક્યાંથી ભૂલું પડખું હુંફાળું?
નિંદમાં પણ ઉઠું સફાળું
મારા જીવતર નો આજ સંદેશ
નથી ઈશ કે પછી તારો નરેશ
પણ જીવવું મારે જઈને પરદેશ
તમે છોડી દીધો મારે દેશ
જીવવું ને મરવું નથી મારે હાથ
હું તો ઝંખું તારો સુવાળો સંગાથ
જીવવા નો કોઈ મકસદ નથી
મરવાનો પણ અંતર્નાદ નથી
Nafisa Chunawalla Kadach evu to nathi ne ke jher to pidha jani jani! 31 minutes ago · Unlike · 1 Hasmukh Mehta ha jer to padhaa jani jani, pan rahi ema hu ajaani about a minute ago · Unlike · 1
Nafisa Chunawalla Kadach evu to nathi ne ke jher to pidha jani jani! 31 minutes ago · Unlike · 1 Hasmukh Mehta ha jer to padhaa jani jani, pan rahi ema hu ajaani about a minute ago · Unlike · 1
Hasmukh Mehta banayi hai murat ek kone me, par sone nahi deti spne me, kya karu samj aata nahi, sab kuchh hai pass mere, par najar kuchh bhi ataa nahi 37 minutes ago · Like · 1 Shilpa Chauhan · Friends with Rajbir Sammi Osm 35 minutes ago · Unlike · 1
Hasmukh Mehta vo bane baithe hai patthar hamari parvaah nahi, . ham ek hai ki sochte bas thanke nahi 37 minutes ago · Like · 2 Shilpa Chauhan · Friends with Rajbir Sammi Wah 36 minutes ago · Unlike · 1
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
Diane Uwadiale Amaizemen, Shilpa Chauhan and Bhole Shankar like this. Shilpa Chauhan · Friends with Rajbir Sammi Kiski soch me ho? ? 14 minutes ago · Unlike · 1