સુર પૂરાવજો અચૂક Poem by Mehta Hasmukh Amathaal

સુર પૂરાવજો અચૂક

સુર પૂરાવજો અચૂક

"સંબંધ હોય, કે સમસ્યા"*
ના બનાવો એને કાળી અમાવાસ્યા
ચંદ્રમા ની જેમ શીતળતા પ્રસરાવો
લાવો સંબંધ માં ગરમાવો।

જે છે તે અહીંજ છે
કોઈ અનુજ છે તો
કોઈ વડીલછે
બધા આપણા જ છે।

મન ને બનાવો વિશાળ સમુદ્ર
રહેશો હંમેશા સમૃદ્ધ
તટ પાર લાખો લોકો આવીં ને શરણ લેશે
આપની અપારતા ને વધાવશે।

તમે પોતેજ અનુભવો છો
કદીક મોજા ની મસ્તી માણો છો
તો કદીક ઓટ નો ખાલીપો વર્તો છો
તેમ છતાં બધાને રાજીપો કરાવો છો।

દુનિયા વિશાળ છે
પણ સમસ્યા વિકરાળ છે
બધાની જોડે સુમેળ રાખવો
ભાઈચારા તાંતણો અકબંધ રાખવો।

મહાન હોવા છતાં અદના થઇ જવું
નાના બાળક જોડે નાના થઇ જવું
મોટા સામે વિનય થી વર્તવું
શાલીનતાનું વરવું રૂપ દેખાડવું।

આ છે માનવતા ની ઝલક
ચર્ચા થશે આખા મલક
રહો ના હંમેશા મૂક
પણ સુર પૂરાવજો અચૂક।

સુર પૂરાવજો અચૂક
Wednesday, December 6, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 07 December 2017

a welcome deepak konkani Like · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 07 December 2017

a welcome deepak konkani Like · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 07 December 2017

welcome Facestorys.com: Gujarati 2 mins · સુર પૂરાવજો અચૂક by Hasmukh Mehta

0 0 Reply
Mehta Hasmukh Amathalal 07 December 2017

welcome j aideep rathore Like · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 07 December 2017

welcome j aideep rathore Like · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 09 December 2017

welcome mira kumar ghambhir Like · Reply · 1 · Just now Manage

0 0 Reply
Mehta Hasmukh Amathalal 09 December 2017

welcome barat sadi Like

0 0 Reply
Mehta Hasmukh Amathalal 09 December 2017

welcome mukesh patel Like · Reply · 1 · Just now Manage

0 0 Reply
Mehta Hasmukh Amathalal 09 December 2017

welcome Mira kumar ghambhir Like · Reply · 1 · Just now Like · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 07 December 2017

welcome rahul tiwari Like · Reply · 1 · Just now

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success