ચુંદર મારી Poem by Mehta Hasmukh Amathaal

ચુંદર મારી

ચુંદર મારી

ચુંદર મારી ઉડી ઉડી જાય
આનંદ એવો કે દિલમાં ના સમાય
જોવાનું મન વારે વારે થાય
દિલ અધીરૂ કહે "મિલન ના કેમ થાય "? ચુંદર મારી ઉડી ઉડી જાય

પ્રેમ ના ફૂટે અંકુર
પ્રેમી ના જાયે દૂર
મન મારું કરે રુદન
તરસે તારા માટે આ તન। ચુંદર મારી ઉડી ઉડી જાય

કોઈ રોકે ના અમારી મઝલ
આતો છે અમારી મંઝીલ
જીલ્યો દિલ નો બોલ આપી
વચન થી તાંતણો બાંધ્યો। ચુંદર મારી ઉડી ઉડી જાય

દિલ થી બોલ્યું મન બેબાકળુ
ના પ્રેમ જો મળ્યો તો જીવન થશે આકરું
બે દિલ ના થશે જીવન ખારા
ના મળશે પછી કોઈ કિનારા। ચુંદર મારી ઉડી ઉડી જાય

નિભાવીશું જીવનભર પ્રેમ નું સંભારણું
માગીશું બંધન પ્રેમ નુ પથરાવવી ને પાથરણું
ના ધારો કોઈ એવું કારણ
કે પ્રેમની થઇ જાય મરણ। ચુંદર મારી ઉડી ઉડી જાય

ચુંદર મારી
Friday, December 15, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 15 December 2017

welcoem dinesh parmar ly · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 15 December 2017

welcoem haresh thakkar Like · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 15 December 2017

welcome suman chaudhary Like · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 15 December 2017

welcome jaideep singh rathore Like · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 15 December 2017

કે પ્રેમની થઇ જાય મરણ। ચુંદર મારી ઉડી ઉડી જાય

0 0 Reply
Mehta Hasmukh Amathalal 18 December 2017

welcome /////////////////////////////////Nicks vaddodia Like Angry · Reply · 1 · 3 mins

0 0 Reply
Mehta Hasmukh Amathalal 18 December 2017

welcome harshad joshi Like · Reply · 1 · 3 mins Manage

0 0 Reply
Mehta Hasmukh Amathalal 16 December 2017

welcome love Like Like Love Wow · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 16 December 2017

welcome dhawal jani Like · Reply · 1 · Just now Manage

0 0 Reply
Mehta Hasmukh Amathalal 16 December 2017

welcome baria suresh Like · Reply · 1 · Just now

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success