કંચન બા
મંગળવાર,23 જૂન 2020
ગરીબ ઘર હોય કે અમીર
મા હંમેશા રહે ધીરગંભીર
દિલ થી શાંત અને હંમેશા આતુર
મારા માટે હંમેશા રહે ચિંતાતુર।
આવી માતા ના સાનિધ્ય માં બચપણ ગુજરી જાય
અને તેનો અણસાર પણ ના આપી જાય
જ્યારે કહું ત્યારે બધુજ હાજર કરી દે
રાત હોય કે દિવસ ઘડીકવાર માં તૈયાર કરી દે।
જીવતે જીવ તો હુતેને ના સમજી શકયો
તેના શબ્દો ને હંમેશા અવગણ્યો
ઘણીવાર તો સામો પણ થઇ જાઉં
ના હોય સામે તો આકુળવ્યાકુળ થઇ જાઉં।
આવી મારી કંચન બા
નિર્મળ, નિખાલસ, જાણે પવિત્ર ગંગા
એનું પવિત્રપાવન નામ મને જાણે નવીજ શક્તિ આપે
એની યાદ જ મારી આંખ માં આંસુ લાવી દે।
ભલે તેમારી સાથે નથી
પણ આજે છે એની પુણ્યતિથિ
તેનું સંસ્મરણ જ આપી દે મૂક શ્રદ્ધાંજલિ
મનોમન હું તેને આપુ અંજલિ
કાવ્યકાર: હસમુખ અમથાલાલ મહેતા
સંસ્મરણ: અતુલ પી શાહ
Manoj Gandhi Prabhu emna Aatma ne Shanti aape. 1 Delete or hide this Like · Reply · See Translation · 4h
Rupal Bhandari 39 mutual friends Message Edit or delete this Like · Reply · 1m · Edited
Bhumi U Shah 4 mutual friends 1 Edit or delete this Like
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
Agam Shah 14 mutual friends