ઘડપણ ને Poem by Mehta Hasmukh Amathaal

ઘડપણ ને

Rating: 5.0

ઘડપણ ને
Wednesday, May 16,2018
5: 47 PM

ઘડપણ ને કહું છું
તને પણ ચાહું છું
જવાની ના દિવસો
મેંભુલાવી દીધા છે।

મન થી અમીર
અને તન થી ગરીબછું
વહયા ગયા દિવસો નો
અફસોસ રહ્યો છે।

આ તો હતું થવાનું
પણ ઝેર છે જોયા નું
હવે તો રહ્યુ ખાલી હસવાનું
સાથે રહેવાનું અને મળવાનું।

કેવા હતા એ દિવસો સોહામણા
ઘણા ઘણા જોયા હતા રંગીન શમણાં
આજે પણ યાદ આવે
અને મન ને શરમાવે।

દોડ હતી શરતી, પણ ઘોડા ને શરમાવે
કોઈ ના મારા, આગળ આવે
હું જોઉ ના વળી ને પાછળ
રહું સદા બધા થીહંમેશા આગળ।

હજુ પણ જુસ્સો એવો ને એવો
જુવાની ને શરમાવે તેવો
મન કહે આગળ વધતા રહો
તન કહે પાછળ જોતા રહો।

COMMENTS OF THE POEM

welcome Mukund Doshi 1 mutual friend Manage 1m

0 0 Reply

welcome.As we grow old- -the beauty steals inwards Manage Like · Reply · 8h

0 0 Reply

હજુ પણ જુસ્સો એવો ને એવો જુવાની ને શરમાવે તેવો મન કહે આગળ વધતા રહો તન કહે પાછળ જોતા રહો।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success