હું માનવ Poem by Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India

હું માનવ

હું માનવ
શુક્રવાર,14 મે 2021

સરસ પ્રયાસ
મને તક મળી અનાયાસ
જાગી ઉઠી એક આસ
મને આભાસ થયો કોઈ છે આસપાસ

સાહિત્ય નુ ઘણું જ છે મહત્વ
તેમાં જ સમાયું છે આ જીવન નું સત્વ
આપણે નથી શોધી શકતા કે શું છે આ તત્વ!
પણ એમાજ સમાયેલું છે બહુમુખી બંધુત્વ

આપણે બધાને રોજ મળીયે
સુખ દુઃખ ની વાતો કરીએ
દિલ મળી જાય તો દિલ દઈએ
અને જીવન ની કેડીપર ચાલવાનો પ્રયત્ન કરીએ

આજ છે જીવન નો મહામંત્ર
આપણે ના બની જઈએ યંત્ર
સાચવીએ આપણું ચરિત્ર
અને કમાઈએ નામના સર્વત્ર

જીવન મળે એકવાર
ના કરીએ એને દુશ્વાર
ભગવાન ને પ્રાર્થના કરીએ વારંવાર
અને વીનવીએ 'આપણી કૃપા બની રહે અપરંપાર'

હે પ્રભુ: હું માનવ થાઉં તો પણ ઘણું
ના કરું તારું અને મારુ પોતાનું
મળ્યું છે તેમાં રાખું સંતોષ અને રાખું સાદગી
નામી જાય મસ્તક કરવા બંદગી

ર્ડો હસમુખ મેહતા
ડો. લીટ.

હું માનવ
POET'S NOTES ABOUT THE POEM
હે પ્રભુ: હું માનવ થાઉં તો પણ ઘણું ના કરું તારું અને મારુ પોતાનું મળ્યું છે તેમાં રાખું સંતોષ અને રાખું સાદગી નામી જાય મસ્તક કરવા બંદગી ર્ડો હસમુખ મેહતા ડો. લીટ.
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success