સાહિત્ય અને ગૌરવ Poem by Mehta Hasmukh Amathaal

સાહિત્ય અને ગૌરવ

Rating: 5.0

સાહિત્ય અને ગૌરવ
શુક્રવાર,16 ઓગસ્ટ 2019

લોકસાહિત્ય નું આગવું છે સ્થાન
જયારે પણ ગવાય કે વંચાય તો મળે મોભો અને માન
વ્યક્તિ નું વધે કદ અનેસન્માન
ગુજરાત રાજ્યનું નામ પણ થાય રોશન।

અપાવ્યું ગુજરાત ના સાહિત્ય ને ગૌરવ
નદી ના સ્વચ્છ પાણી વહી રહયા નીરવ
ગુજરાત નું સાહિત્ય દેશે વખાણ્યું
આખા દેશે જોયું અને માણ્યું।

"હેલ્લારી" ચલચિત્ર એમેળવ્યો ચંદ્રક
ગૌરવ લેવા જેવી વાત બેટુક
માણસ ના મન માં ચાલતા વિચારો નો અદભુત સમાગમ
અને એના પાછળ રમતા સ્વપ્નો નો આદર્શ અભિગમ

યુવાન અને સાહસિક એવા આશિષભાઇ પટેલ ને અભિનંદન
એમના વિચારો નું અદભુત મંથન
આબેહુબ સમાજ નું ચિત્રણ
અને માનસિક વિચારો નું અભૂત મિશ્રણ

ગુજરાતી સાહિત્ય ને દેદીપ્યામન બાંવવાનો પ્રયાસ
આ બધુ નથી થતું અનાયાસ
અથાગ પ્રયત્નો અને મૂડીરોકાણ વચ્ચે અનિશ્ચતા
પણ સમુસુતરું પર પાડ્યું રાખી દ્રઢતા।

ફરી એક વાર આપને બિરદાવુ
મન ની મક્કમતા નું દેખાવુ
અને આગવી છાપ ઉભી કરવી
આજ સિદ્ધિ છે વરવી।

હસમુખ અમથાલાલ મહેતા

COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 15 August 2019

ફરી એક વાર આપને બિરદાવુ મન ની મક્કમતા નું દેખાવુ અને આગવી છાપ ઉભી કરવી આજ સિદ્ધિ છે વરવી। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
Mehta Hasmukh Amathalal 16 August 2019

Tarun H. Mehta Great poem 1

0 0 Reply
Mehta Hasmukh Amathalal 16 August 2019

Tarun H. Mehta 121 mutual friends Message

0 0 Reply
Mehta Hasmukh Amathalal 16 August 2019

Manisha Mehta 46 mutual friends Message

0 0 Reply
Mehta Hasmukh Amathalal 16 August 2019

Archana Bhavika Kataria Add Friend

0 0 Reply
Mehta Hasmukh Amathalal 16 August 2019

welcome Niraj Patel

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success