77 મો જન્મદિવસ - હંસાબેન.. Hansaben Poem by Mehta Hasmukh Amathaal

77 મો જન્મદિવસ - હંસાબેન.. Hansaben

Rating: 5.0

77 મો જન્મદિવસ - હંસાબેન
શનિવાર,25 સપ્ટેમ્બર 2021

તમે ઘણાજ ભાગ્યશાળી
જીવતર ને સાદાઈ થી ઉજાળી
અતિ આનંદ અને ઉલ્લાસ
ફેલાવ જો આવીજ સુવાસ

તમારું સ્મરણ
રહેશે આમરણ
કદી તમે ના અનુભવ્યું ભારણ
હંમેશા આવકાર્યા વગર કારણ

જીવન નું ભાથુ
રાખ્યું ઊંચું માથુ
અમોને તમારા પ્રત્યે ઘણુંજ માન
તમે હંમેશા આપ્યું સન્માન

રહો સદા તંદુરસ્ત
ના થાય કદી સુરજ અસ્ત
જીવન સુખમય વ્યતીત થાય
અને મન ભક્તિ માં પરોવાય

ડો.હસમુખ મેહતા

77 મો જન્મદિવસ - હંસાબેન.. Hansaben
POET'S NOTES ABOUT THE POEM
જીવન સુખમય વ્યતીત થાય અને મન ભક્તિ માં પરોવાય ડો.હસમુખ મેહતા
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success