આળ ચડી ગયું હોત
મારી કવિતા માં વ્હાલ છે
આજનું પ્રતિબિંબ અને હાલ છે
એની પ્રતીતિ હમણાજ કરાવી દઉં
તમારી આંખ માં હર્ષ ના અશ્રુ લાવી દઉં।
મેં ફેરવી નજર ચારેબાજુ
જોયું હેત થી આજુબાજુ
ના સંભળાણો તમારો મધુર આવાજ
હા ના ઝણઝણાવી શક્યો સાજ।
હું તાલ મિલાવી શક્યો હોત
પણ પાછળ થી રોત
એ ના હોત પ્રેમ ની રીત!
પણ ઠાલા શબ્દો હોટ અનપ્રેરિત
હું તાલ મિલાવી શક્યો હોત
પણ પાછળ થી રોત
એમાં ના હોત પ્રેમ ને વ્યક્ત કરવાની અનોખી રીત!
પણ ઠાલા શબ્દો હોત શુષ્ક અને અનપ્રેરિત।
અસંભવ
જો ફૂલો એ ના બતાવ્યા હોત હાવભાવ
હું તો મરીજ ગયો હોત અવઢવ ની સાથે
ઘણું મોટું આળ ચડી ગયું હોત માથે।
સાજ અને આવાજ
આજ તો છે દિલ નો આગાજ
એક મન માં સપના ને જગાવે
અને એના તંતુ મન મૂકી ને રડાવે।
સાજ અને આવાજ આજ તો છે દિલ નો આગાજ એક મન માં સપના ને જગાવે અને એના તંતુ મન મૂકી ને રડાવે।
a makwana vishnu Unlike · Reply · 1 · Just now 29 Nov
x welcoem Nilesh Chavda Unlike · Reply · 1 · Just now 1 hour ago
welcoem Gajanan Patel Unlike · Reply · 1 · Just now 1 hour ago
xwelcome Kolcha Divyang Unlike · Reply · 1 · Just now 1 hour ago
xa makwana vishnu Unlike · Reply · 1 · Just now 1 hour ago
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
welcome tarun h mehta Unlike · Reply · 1 · Just now