આપું દિલ એકવાર Aapu Dil Poem by Mehta Hasmukh Amathaal

આપું દિલ એકવાર Aapu Dil

આપું દિલ એકવાર

હાલસે
ખાલી સિત્ર થી પણ હાલશે
મોઢું જોવાઈ જાય એટલે દિવસ હારો જાય
બાકી આમજ તો જન્મારો કેમે કઢાય?

મોઢું વાંફૂ કરી ને બોલ્યા
હૈયા માં હેત હતું તો પણ હાલ્યા

અમને દીધો ડારો
પણ હું આમેય કહ્યાગરો
ના કર્યો કોઈ દેકારો!
બસ ભરી હામી અને કર્યો હુંકારો।

લોકો તો કે પણ આમજ દિલ થોડું તોડાય સે
કદીક ગુસ્સા માં કડવું બોલાઈ જાય
થુંકેલુ પાછું મોઢામાં થોડુ નંખાય સે?
પણ મન માં ઊંડે નેંહાકો નંખાઈ જાય સે!

જીવતે જીવ કુતરા કાં મુકવા
વાચા ને વાણી ને અંદર જ રાખી મુકવા
સમયે જ વરસાદ આવે તો શોભે
બાકી બગાડે બધું અને પાડે ખોરંભે।

જીવતર ના ખાલીપા થી હું રાજી નથી
કોઈને ખોટા સંતાપ આપું એવી મૌજી પણ નથી
આપું દિલ એકવાર પણ પછી પાછું વળી ને કદી ના જોઉં
ફોટો આપ કે પછી વચન 'બીજા હામે લાખ કોશિશ કરે પણ કદી ના જાઉં'

આપું દિલ એકવાર Aapu Dil
Wednesday, December 28, 2016
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 28 December 2016

જીવતર ના ખાલીપા થી હું રાજી નથી કોઈને ખોટા સંતાપ આપું એવી મૌજી પણ નથી આપું દિલ એકવાર પણ પછી પાછું વળી ને કદી ના જોઉં ફોટો આપ કે પછી વચન બીજા હામે લાખ કોશિશ કરે પણ કદી ના જાઉં

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success