આપવીતી બની જાય.. aapviti bani jaay Poem by Mehta Hasmukh Amathaal

આપવીતી બની જાય.. aapviti bani jaay

Rating: 5.0

આપવીતી બની જાય

બસ હવા ની સુગંધ થી તરબોળ થઇ જાઉ છું
ખુશ્બુ લઉં છું તો પછી ગરકાવ થઇ જાઉં છું
'કોણ હશે એ ' વિચાર આવતાજ રોમાંચ અનુભવું છું
'અલ્પ જરૂર હશે ' પણ વિરાટકાય સમજુ છું।

એનો ચેહરો જ કહી દે છે
એનો જુસ્સોજ અનેરો છે]
કોણ જાણે કેમ મને ખુબજ પ્રભાવિત કરે છે
હરેક વાક્ય માં એ કૈંક નવુજ પ્રસ્તાવિત કરે છે।

બધાને કઈ માંગવાથી મળી જતું નથી
પણ ભાગ્ય થી મેળવેલ કદી એળે પણ જતું નથી
સારો ચેહરો અને હૃદય જવલ્લેજ મેળ ખાય
નકલી ભાવ અને પાષાણ હૃદય ચાડીજ ખાય।

વાતો કરવા થી આનંદ નો અનુભવ થાય
તો સમજો કે એ ઈશ્વરીય સ્વભાવ કેહવાય
કશુ કેહવાને મન પ્રેરે તો સમજો કે લાગણી કેહવાય
ના જોવા મળે અને મન વિહ્વળ થાય તો સમજો કે એ પ્રેમ જ કેહવાય।

પ્રેમ માં અંતર કદી નાં અનુભવાય
એતો નાં સહેવાય અને નાં કહેવાય
ભૂલ થી કેહવાય જાય તો તવાઈ આવી જાય
એક બીજાની લાગણી ઓ હમેશ માટે દુભાઈ જાય।

'કરવી છે મારે દલડા ની વાત' કહેતા કહેતા રડી નાં જવાય
બધુજ કહી દેવું પણ અસમંજસ માં ના રહી જવાય
એક જ તો પ્રસંગ છે જે ને ના કેહવાથી વહાણા વીતી જાય
પ્રેમ નો ભૂતકાળ થઇ જાય અને આપવીતી બની જાય।

Friday, June 27, 2014
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

Patel Nirav likes this. Hasmukh Mehta welcome Just now · Unlike · 1

0 0 Reply

welcome arif chauhan Just now · Unlike · 1

0 0 Reply

welcome kishen patel Just now · Unlike · 1

0 0 Reply

4 people like this. Hasmukh Mehta welcome kanet nilesh, bhavit, patel hardik n bipeen parmar Just now · Unlike · 1

0 0 Reply

Tiku Rohit likes this. Hasmukh Mehta wlcome Just now · Unlike · 1

0 0 Reply

Patel Nirav likes this. Hasmukh Mehta welcome 7 mins · Unlike · 1

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success