આસરો... Aasro Poem by Mehta Hasmukh Amathaal

આસરો... Aasro

Rating: 5.0

આસરો
ગુરુવાર,6 ડિસેમ્બર 2018

ધ્યાન દઈને વિચારો
તમને કોનો છે સહારો?
થનગનો છો તમે શોધવા કિનારો?
મળશેજ તમને આસરો।

તમારી પાસે છે મનસૂબો
મૂકી પૃરીતાકાત અને શોધો
રસ્તો છે સીધોસાદો
ના કરો ખાલી સંવાદો!

હૈયે હોય જો હામ
તો પછી કામ થાય તમામ
અભિમાન થી નહિ
પણ પ્રભુ ના ચરણો માં માથું મૂકી,

એકજ વિચારો
પ્રભુ આપજો સહારો
આપના વિના પર્ણ પણ ના હાલી શકે
પ્રારબ્ધ જ ના હોય તો કરી ક્યાંથી ફાવી શકે?

જો પ્રભુ મહેરબાન
અમને હંમેશા રાખે આશાવાન
તેની કૃપા છે અપરંપાર
તેના વિના લાગે સંસાર અસાર।

ગરજ્યામેહ પણ વરસાદ ના વરસાવે
કોરા દિવસો માં પણ વરસાદ આવે
પણ સારા દિવસો માં આપણ ને પ્રભુ યાદ ના આવે
તેના ચરણો માં નમવા નો વિચારજ ના આવે।

હસમુખ મેહતા

આસરો... Aasro
Wednesday, December 5, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 05 December 2018

ગરજ્યામેહ પણ વરસાદ ના વરસાવે કોરા દિવસો માં પણ વરસાદ આવે પણ સારા દિવસો માં આપણ ને પ્રભુ યાદ ના આવે તેના ચરણો માં નમવા નો વિચારજ ના આવે। હસમુખ મેહતા

0 0 Reply
Mehta Hasmukh Amathalal 05 December 2018

ગરજ્યામેહ પણ વરસાદ ના વરસાવે કોરા દિવસો માં પણ વરસાદ આવે પણ સારા દિવસો માં આપણ ને પ્રભુ યાદ ના આવે તેના ચરણો માં નમવા નો વિચારજ ના આવે। હસમુખ મેહતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success