આવા ગીતો Aavaa Gito Poem by Mehta Hasmukh Amathaal

આવા ગીતો Aavaa Gito

આવા ગીતો


વન્સ મોર તો થશે ત્યારે થશે
અત્યારે તો હોંશે હોંશે ગવાશે
પછી થી તેને જોઈ લેવાશે
જયારે શેરીશેરી ગવાશે।

ગાવા છે મારે મરશિયા
જેમાં હોય માણસ જે વીરગતી પામીયા
મારે એમને ફૂલ અર્પવા છે
હૃદય ના ખૂણે થી સુમન ને મુકવા છે।


મારે ગરીબી ના ગુણ ગાવા છે
ઘર માં મા ખાવાના ફાંફા છે
છોકરા વલખા મારે છે
પાડોશી ઓ ચાબખા મારે છે।

જીવન થી મને મહોબત છે
બધા પાસે ઘણું ઘણું હેત છે
મારે ભાગે આવ્યો છે હેતપુંજ
મારે તેને ગાઈને સાચવવા રહ્યા સહજ।

લોકો જરૂર થી મને યાદ કરશે
મને ખબર નથી તેઓ શું શું કહેશે?
'મુફલિસ' હતો વિદાય થઇ ગયો
અમારે માટે એક જીવ પરધામ વિરમી ગયો।

'જીવીમા' જરૂર થી યાદ કરશે
' હસલો' ક્યારે મારી છીકણી લાવશે?
'તેરે ઓસલે ફૂટે' કહી મરિયમ માં જરૂર રોસે
હું તો મૂકી ને જાઉં છું તેમને રામ ભરોસે।

'શેઠ, થોડું દૂધ પીતા જાવ' મારો મિત્ર મને કહેતો
તેની આંખ માં મને મિત્રતા નો ભરોસો દેખાતો
આવા તો કેટલાયે હતા મારા હિતેચ્છુ
દરેક જન્મે હું તેમની વચ્ચે રહેવા ઈચ્છું।

મને ગર્વ છે આવી મિત્રતા પર
ભલે દરિદ્ર હું રહુ પણ ગર્વ કરું તેમની ચાહના પર
આવા ગીતો મારા કંઠ માં એવીરીતે વણાઈ જાય!
જાણે વિણા હું વગાડું પણ ગીત બીજા ગાઈ જાય।

(C) @ Hasmukh Mehta

આવા ગીતો Aavaa Gito
Monday, February 20, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 20 February 2017

મને ગર્વ છે આવી મિત્રતા પર ભલે દરિદ્ર હું રહુ પણ ગર્વ કરું તેમની ચાહના પર આવા ગીતો મારા કંઠ માં એવીરીતે વણાઈ જાય! જાણે વિણા હું વગાડું પણ ગીત બીજા ગાઈ જાય। (C) @ Hasmukh Mehta

0 0 Reply
Mehta Hasmukh Amathalal 20 February 2017

welcoem Jawahar Gupta Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 20 February 2017

welcoem Daksha Dashrath Mistry Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 20 February 2017

welcome anirudhh sathwava

0 0 Reply
Mehta Hasmukh Amathalal 20 February 2017

welcome manish amehta Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 27 February 2017

welcome mahendrabhai limbachia Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 27 February 2017

welcome yiogesh pate; Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 27 February 2017

welcome mahesh kanetiya Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 23 February 2017

welcome atul p soni Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 22 February 2017

dr.avinkumar upadhyay Unlike · Reply · 1 · Just now

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success