આવું એની જોડે
ના તોડો મન બીજા નું
ના બનો કારણ સજા નું
અરે તમે મદદ કરવા નીકલ્યા છો
શીદ ને બીજાનું મુખ વિલાયા છો।
પરદુઃખે ઉપકાર
જરાપણ ના હોય અહંકાર
આવો હોય આપણો વ્યવહાર
દિલ માં દયા નો ભાવ જ હોય કે ના હોય સંહાર।
તમે રહો પરગજુ
પણ ના રહો અણસમજુ
ના ચાંચ ડૂબાવો કે વિચારો જાજુ
પણ હંમેશા રહો ચકોર અને સમજુ।
આટલું હોવા છતાં જયારે કોઈ કરે વિશ્વાસઘાત
વિચારો કે કેવો લાગશે વજ્રઘાત!
પગ નીચે થી જમીન ખસી જશે
માણસ માણસ પર નો વિશ્વાસ ડગી જશે।
જયારે પોતાના પર આવી પડે ત્યારેજ વિશ્વાસ થાય
બીજાનું સાંભળી ને ખાલી હસવાનુંજ મન થાય
પણ એ વિપદા પોતાની ઉપર આવે ત્યારે મન દુઃખી થઇ જાય
માણસ એમજ સમજે કે આવું એની જોડે કેમે કરી ને થાય
welcome karim unadjam Unlike · Reply · 1 · Just now
Vikramsinh Makavana Vahhh Saheb. Thanks Unlike · Reply · 1 · 6 mins
welcoem Jayesh Patel Unlike · Reply · 1 · Just now
welcome dr kanusingh solanki Unlike · Reply · 1 · Just now
tribhovan Panchal Superb Creation Good Night Sir Ji Unlike · Reply · 1 · Yesterday at 00: 14
welcome subhash khandewal Unlike · Reply · 1 · Just now
welcome rupal bhandari Unlike · Reply · 1 · Just now
welcome Bagadavallabh Vallabhkumar Unlike · Reply · 1 · Just now v
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
મન મારું ગગન માં ઉડતું હોય પણ પગ તો ધરતીપર જ હોય એનું સૌંદર્ય મારા મન માં થી સોંસરવું નીકળી જતું હૉય મને આવોજ પ્રેમ ક્યાંક થી મળી જાય તો? હું ફરી ગમગીન બની જાઉં અને થાય કે મન ફરી થી ભટકી જાય તો।