અહં નમામિ Aham Poem by Mehta Hasmukh Amathaal

અહં નમામિ Aham

અહં નમામિ

અહં નમામિ
બુદ્ધમ શરણં ગચ્છામી
મારા નજર માં અમી
મેં ભરી છે હામી।


અહમ
રાખ્યો છે પણ સાથે નવો અભિગ

ભલે ના હોય કોઈ ગતાગમ
પણ કહું બધાને રામરામ।

સામે વાળો પણ કહે 'સલામ'
બસ મટી જાય ફરિયાદ અને ગમ
હું જોતો રહું દિલ માં ઉઠતો એક વિજયઘોષ
આજ તો છે સંતોષ।

ના જાણ્યું જાનકી નાથે
કોણ આવશે સંગાથે?
વિધિ ની ગત છે ન્યારી
રહો ને તમે પણ પ્રેમપુજારી!

મને ભૂલકાઓ બહુજ ગમે
જયારે તેઓ મારી સાથે રમે
તેમની કાલીકાલી ભાષા મારા મન ને હરી લે
વૈકુંઠ ના દર્શન તો આમજ કરાવી લે।

કહું હું મન થી 'હરિ હરિ '
મનમનોહર કૃષ્ણ મુરારિ
ભરી દો ને બધા માં પ્રેમરસ
વહેશે પછી કાયમ સમરસ।

મારા મન માં શાંતિ નું સ્થાપન કરો
હિંસા અને ગુના ના તાંડવઃ ને સ્થગન કરો
મારા ગરીબ બાંધવો પર આટલો બધો અત્યાચાર ના કરો
ઇન્સાનિયત રોઈ રહી છે તેનો તો ખ્યાલ કરો?

અહં નમામિ  Aham
Wednesday, June 14, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

welcome jain nitra mandal khedbrahma Like · Reply · 1 · 1 min

0 0 Reply

welcome aman pandey Like · Reply · 1 · 1 min

0 0 Reply

welcome rupal bhandari Like · Reply · 1 · Just now

0 0 Reply

welcome manisha mehta Like · Reply · 1 · Just now

0 0 Reply

મારા મન માં શાંતિ નું સ્થાપન કરો હિંસા અને ગુના ના તાંડવઃ ને સ્થગન કરો મારા ગરીબ બાંધવો પર આટલો બધો અત્યાચાર ના કરો ઇન્સાનિયત રોઈ રહી છે તેનો તો ખ્યાલ કરો?

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success