અકૃતજ્ઞતા Akrut Poem by Mehta Hasmukh Amathaal

અકૃતજ્ઞતા Akrut

અકૃતજ્ઞતા

એતો અકૃતજ્ઞતા કહેવાય
જીવતા ના સહેવાય
ગયા પછી બધું કહેવાય
એને અંજલિ આપી એવું કદાપી ના કહેવાય।.

જીવતા જીવ ને તમે દુઃખી કર્યે રાખ્યો
બધી વાતો થી અંધારામાં રાખ્યો
માનપાન અને વિશેષ તો તમે તેમને નોંધમાં જ ના લીધા
જાણે બોલવા માટે સમ અને આબોલા લીધા।

કોણે કીધું તમને કે તે વ્યક્તિ તમારા જીવન માં વિશેષ હતી!
અને તેમજ હતું તોત અમે તેને શેષ જ ગણી હતી
દરકાર અને અજંપો તમે તેને આપ્યો હતો
જીવન નો બધોજ અણગમો તમારી દેન હતો।

આગે તે તમારી વચ્ચે નથી
તમને તેની ગેરહાજરી સાલે છે
'તેનું એક ખૂણા માં પડી રેહવું' પણ એક મોભા નું ચિહ્ન હતું
ઘરના મોવડી અને તે પણ સસ્મિત અવમોદન હતું।

આજે તમે સમાજ માં પંકાતા નથી
તમારું અસ્તિત્વ ફક્ત ઘર સુધીજ સીમિત છે પણ લોકો ને માન્ય નથી
તમે શું કર્યું તેનો લોકો ને ખ્યાલ છે
પણ હવે તેનો વિચાર કરવો એ માત્ર ખલેલ જ છે।

માણસ ની કદર માણસ જ કરે
ખરો માણસ એજ કે જે જીવતા ની પરવા કરે
પુષ્પો ચડાવો કે પછી ચંદન નો હાર દેખાડવા માટે
તમે ગુમાવી ચુક્યા છો તમારું સ્તર ફરી હાંસલ કરવા માટે।

અકૃતજ્ઞતા Akrut
Tuesday, February 28, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 28 February 2017

welcoem jatin vyas Unlike · Reply · 1 · Just now Hasmukh Mehta Hasmukh Mehta welcome rakesh panchal Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 28 February 2017

welcoem jatin vyas Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 28 February 2017

welcome tribhovan panchal Like · Reply · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 28 February 2017

welcome dan ocola Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 28 February 2017

welcome tribhovan panchal Like · Reply · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 02 March 2017

welcome patel yash Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 01 March 2017

welcome kaushal ahir Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 01 March 2017

welcome mona rana Unlike · Reply · 1 · 18 hrs

0 0 Reply
Mehta Hasmukh Amathalal 01 March 2017

welcoem divyani vaghela Unlike · Reply · 1 · Just now · Edited

0 0 Reply
Mehta Hasmukh Amathalal 01 March 2017

welcoem pitabar parmar Unlike · Reply · 1 · Just now

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success