અણીશુદ્ધ અને નિષ્કલંક Ani Poem by Mehta Hasmukh Amathaal

અણીશુદ્ધ અને નિષ્કલંક Ani

અણીશુદ્ધ અને નિષ્કલંક

ના કહું હું કોઈ ને દિલ ની વાત
ઊડતી રહેતી મન માં જાણે જીવાત
પણ જીવન છે અને જીવવા નું છે
અણીશુદ્ધ અને નિષ્કલંક બતાવવાનું છે।

શા માટે હું કોઈના માટે લડુ?
અધોગતિ ના ખાડા માં જાતે પડું
અને પંડે બદનામી નું લેબલ
જે લાવે નીચું તમારી લેવલ।

જીવન નો એકજ માર્ગ
પામવું છે ને સ્વર્ગ?
રાખો એકજ ફર્ક
શા માટે આપણે કરીએ તર્ક અને વિતર્ક?

એકજ માર્ગ છે શૂરા નો
રહેવા નો હક ધરાપર નો
માથું ઊંચું રાખી ને કહેવાનો
માનવ જાત ને બતાવવા નો।

હું તો જીવીશ
અને બતાવીશ
પ્રભુ ની દુનિયા કોઈ ફર્ક નથી
એ ના સમજાય એવો કોઈ મર્મ નથી।

જીવન આપણ ને મળ્યું છે
આશીર્વાદ એના મળ્યા છે
રસ્તો ખુલ્લો છે અને દ્વાર પણ ઉઘાડા
શા માટે આપણે કરીએ ઉપાડા?

કરી લો નીમ એકજ
નથી તમારી કોઈ હસ્તીજ
નાના મગતરા સિવાય તમે કૈંજ નથી
શાંતિ થી સમય પસાર કર્યા સિવાય કોઈજ આરો નથી।

અણીશુદ્ધ અને નિષ્કલંક Ani
Saturday, June 17, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

welcome Nayan Nimbark

0 0 Reply

Nayan Nimbark Aabhar.. Like · Reply · 1 · 1 hr Remove

0 0 Reply

Nayan Nimbark Nayan Nimbark Aakhi rachna 'Anant' page upar chhe.. Ae tame vanchi shako chho.. Like · Reply · 1 · 7 mins

0 0 Reply

કરી લો નીમ એકજ નથી તમારી કોઈ હસ્તીજ નાના મગતરા સિવાય તમે કૈંજ નથી શાંતિ થી સમય પસાર કર્યા સિવાય કોઈજ આરો નથી।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success