બધુ થાળે પડી જાય
નિહાળ તારા બિંબ ને
અને આસાની થી પૂછ ને
શા માટે અસત્ય નો સહારો લે છે?
પ્રેમ એજ મોટો અખતરો છે।
બધા નથી તરી શકતા આ દરિયા માં
ઘણા ચડાવ ઉતાર આવે જીવન માં
ચક્ષુ ઝંખે સુંવાળો સંગાથ
પ્રીત નો સાથ અને સુંવાળો હાથ।
એના વગર જીવન ખારૂ
સંસાર માં લાગે ઉણપ અને ભાસે અધૂરું
મળે કોઈ જીવનસાથી મધદરિયે
જરૂર થી એને પ્રેમ કરીએ।
જુઓ, કદી રણ માં વીરડી
મીઠી મધ અને લાગે સાકર જાણે શેરડી
એવુજ છે કાઇંક પ્રેમ ની વાતો માં
લાગે ક્યારેક ખારું નાની નાની શરતો માં।
'મારે મન પ્રેમ' એ હવે એક આધારસ્તંભ
સરળ અને અને લાગે ઘણો સુલભ
પણ કઠણાઇ એટલી કે ઘણીવાર જીવન ત્યાગવાનું મન થઇ જાય
પણ મક્કમતા પાછી જોર કરે અને બધુ થાળે પડી જાય।
welcoem rupal bhandari Unlike · Reply · 1 · Just now
મારે મન પ્રેમ એ હવે એક આધારસ્તંભ સરળ અને અને લાગે ઘણો સુલભ પણ કઠણાઇ એટલી કે ઘણીવાર જીવન ત્યાગવાનું મન થઇ જાય પણ મક્કમતા પાછી જોર કરે અને બધુ થાળે પડી જાય।
welcome tribhuvan panchal Unlike · Reply · 1 · 1 min
welcome dineshkumar machhar Unlike · Reply · 1 · Just now
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
welcome himanshu ramani Unlike · Reply · 1 · Just now