ચાહ, , Chah Se Poem by Mehta Hasmukh Amathaal

ચાહ, , Chah Se

ચાહ

સકારાત્મક નીતિ
ના કોઈ દુરભાવ ના કોઈ અનીતિ
અત થી ઈતી
એકજ વાતની થાય પ્રતીતિ।

અહિંસા નો સંદેશ
પછી કોઈપણ હોય પ્રદેશ
લોકો પણ વિચારે કે આજ છે આપણો દેશ.
ભલે ને લોકો જુદોજુદો પહેરે વેશ।

ના હોય કોઈ જાતી પ્રત્યે પૂવૅગ્રહ
ના હોય કોઈપણ દુરાગ્રહ
રાખો એકજ આગ્રહ
અને ચાહ।

પોઝિટિવ એપ્રોચ

ચાહ, , Chah Se
Wednesday, December 13, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 13 December 2017

ના હોય કોઈ જાતી પ્રત્યે પૂવૅગ્રહ ના હોય કોઈપણ દુરાગ્રહ રાખો એકજ આગ્રહ અને ચાહ। પોઝિટિવ એપ્રોચ

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success