ચાર દિવસ..Char Poem by Mehta Hasmukh Amathaal

ચાર દિવસ..Char

Rating: 5.0

ચાર દિવસ
સોમવાર,2 સપ્ટેમ્બર 2019

ચાર દિવસ ની ચાંદની
રંગીન પળો લાવે જીવન માં રોશની
જીવન પણ મધૂરૂલાગે
ચારેબાજુ બધા પોતાના લાગે।

નહિ રોકાય એ વધુ સમય
તમે બની જશો ખુબ તન્મય
સારો થઈને રહેશે સમન્વય
નહિ લાગે તમને સમય નો વ્યય।

આવા દિવસો બને દુઃખ નું કારણ
તમને આવી જાય વૈરાગ્ય અકારણ
બધા તમને વેરી લાગે
કપરા દિવસો માં દૂર પણ ભાગે।

બની જશે સુખદ પળોનો ભૂતકાળ
આમ ને આમ આવી જશે અંતઃકાળ
ભરખી જશે બનાવી કોળિયો કાળ
તમારા અસ્તિત્વ પર ચડી જશે એક આળ

બનાવી શકો તો બનાવો એને યાદગાર
પછી નહિ સતાવે તમને વારંવાર
સુખ નો અહેસાસ આપશે આનંદ અપરંપાર
એની સીમા નો નહિ હોય કોઈ પાર।

હસમુખ અમથાલાલ મહેતા

ચાર દિવસ..Char
Monday, September 2, 2019
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 05 September 2019

welcome Andul Rashid 1 mutual friend

0 0 Reply
Mehta Hasmukh Amathalal 05 September 2019

Manisha Mehta 51 mutual friends Message

0 0 Reply
Mehta Hasmukh Amathalal 05 September 2019

welcome Kishen Singh Add Friend

0 0 Reply
Mehta Hasmukh Amathalal 05 September 2019

Vikram Sanghvi

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success