છડેચોક અવહેલનાchhade Poem by Mehta Hasmukh Amathaal

છડેચોક અવહેલનાchhade

Rating: 5.0

છડેચોક અવહેલના

Thursday, May 3,2018
9: 36 PM

દિલ ને સંભાળવુંઘણુંજ મુશ્કેલ
કેમે કરીને લાવવો ઉકેલ?
મન ઉશ્કેરાટ અનુભવે
ઝણઝણાટીથાય રૂંવે રૂંવે।

પણમન ને લાગે આહલાદક
કારણ કે તેની અદા છે મોહક
મન ને લોભાવે અને લલચાવે
સમય આવેઆંસુ વહેવડાવે।

દિલ તો પહેલેથી જહતુંપાગલ
હંમેશા રહેતુ તેનામાં મશગુલ
શું ને શું વિચારું રહેતું!
ઘણીવાર તો કહયા માં પણ ના રહેતું।

પ્રેમ એ તો પ્રભુ ની ભેટ
ઘણીવાર આપે પણ ચોટ
દિલ સોંસરવી ઉતરી જાય
મોટ ને ઘાટ પણ ઉતારી જાય

સઘળા પ્રેમ ને માન ન પણ આપે
પ્રેમ ને કરે બદનામ અને નાલેશી અર્પે
પ્રેમ ને વાસના માં પરિવર્તિત કરે
છડેચોક અવહેલના થાય અને દોષિત પુરવાર કરે

છડેચોક અવહેલનાchhade
Thursday, May 3, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

સઘળા પ્રેમ ને માન ન પણ આપે પ્રેમ ને કરે બદનામ અને નાલેશી અર્પે પ્રેમ ને વાસના માં પરિવર્તિત કરે છડેચોક અવહેલના થાય અને દોષિત પુરવાર કરે Hasmukh Amathalal

0 0 Reply

Ravi Pillai 30 mutual friends Friend Friends Olivia Nakamanya 10 mutual friends welcome Liza Abe

0 0 Reply

welcome Manisha Mehta 21 mutual friends Friend Friends

0 0 Reply

welcome welcome Tirth Mehta 22 mutual friends

0 0 Reply

welcome Shalibhadra Mehta 19 mutual friends Friend Friends

0 0 Reply

welcome Carina Talon 4 mutual friends

0 0 Reply

welcome Ravi Pillai 30 mutual friends Friend Friends

0 0 Reply

welcome Olivia Nakamanya 10 mutual friends Friend Friends

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success