છાયા વચ્ચે મારગ Chhaya Poem by Mehta Hasmukh Amathaal

છાયા વચ્ચે મારગ Chhaya

છાયા વચ્ચે મારગ


કરી લો ને દોસ્તી
પણ ના કરશો સસ્તી
એમાંજ વસે છે મા સરસ્વતી
જગત જનની માં ભગવતી।

'કૃપાળુ ભગવાન' તમારો સાથ રહે
ચારો હાથ મારા માથા પર રહે
કોઈ ચૂક અજાણતા માં પણ ના થાય
મારા કર્યા ઉપર પાણી ના ફરી જાય।

ઝેર ના પારખા ના હોય
વિધિના વિધાન આંચકા આપના રાજ હોય
પણ કબુલ આપણે કરવાનું છે
ઠરીઠામ આપણે થવાનું છે।

જીવન છે એટલે મુસીબત પણ આવે
પણ એતો વણઝાર આવે અને જાવે
વિશ્વાસ નો ડગ ક્યારેય આડો અવળો ના જાય
ભલે ને પછી મોટું નુકસાન થઇ જાય।

ઘરડા પહેલા કહેતા 'ભાઈ ધીરજ ના ફળ મીઠા '
ભલે ને સમાચાર આવે માઠા
એમાં પણ ગૂઢ રહસ્ય સમાયેલું હોય
તમારું હીત સચવાયેલું હોય।

મને આકાશ ઘેરું ઘેરું લાગે
એનો પટ કેટલો વિશાળ લાંગે!
મારા જેવા કેટલા તારલા ઝબૂકતા હશે?
કેટલા ને તેનો અણસારો આવતો હશે?

જીવન છે એટલે જીવી જાણીશું
એની મજા અને આનંદ પણ માણીશુ
સુખ ની પળો અને દુઃખ ની છાયા વચ્ચે મારગ જરૂર થી શોધીશું
'આગ઼લા ભવ માટે નુ ભાથું' પણ તૈયાર કરી રાખીશું।

છાયા વચ્ચે મારગ Chhaya
Wednesday, March 8, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 09 March 2017

Mirtha Mosquera que dificilalescritua Unlike · Reply · 1 · 3 mins

0 0 Reply
Mehta Hasmukh Amathalal 08 March 2017

welcome Jobelyn Dela Cruz Cuenta Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 08 March 2017

જીવન છે એટલે જીવી જાણીશું એની મજા અને આનંદ પણ માણીશુ સુખ ની પળો અને દુઃખ ની છાયા વચ્ચે મારગ જરૂર થી શોધીશું આગ઼લા ભવ માટે નુ ભાથું પણ તૈયાર કરી રાખીશું।

0 0 Reply
Mehta Hasmukh Amathalal 08 March 2017

જીવન છે એટલે જીવી જાણીશું એની મજા અને આનંદ પણ માણીશુ સુખ ની પળો અને દુઃખ ની છાયા વચ્ચે મારગ જરૂર થી શોધીશું આગ઼લા ભવ માટે નુ ભાથું પણ તૈયાર કરી રાખીશું।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success