ચોર મચાવે શોર.... Chor Poem by Mehta Hasmukh Amathaal

ચોર મચાવે શોર.... Chor

Rating: 5.0

ચોર મચાવે શોર
શુક્રવાર,21 સપ્ટેમ્બર 2018

આ દુનિયા છે નિરાળી
કદી ના જુએ હરિયાળી
એક બીજા ના દુર્ગુણો જોવે
ગરદન હાથ માં આવે તો ખુશ ખુશ થઇ જાવે।

ઉપર થી દેખાડે સ્નેહ નો વરસાદ
ભીતર થી આપે સ્નેહ નો સાદ
વાર વાત માં કરી લે વાદ
સમય આવે યાદ, અને મારે લાત।

થાવ તમે જો મક્કમ
ચાલે ના કોઈ તિકડમ
જો કોઈ ભણાવે અગડમ બગડમ
મિજાજ મારો થઇ જાય ગરમ।

સામે પરખાવું હું રોકડું
સામેવાળો સંભળાવે રોદનું
સમય નીકળે કરે ખોદણુ
"ચોર મચાવે શોર"ની ફરતું રહે ઉખાણું।

બધા ધરાવે એક જ મત
પણ વૃત્તિ રાખે હલકટ
નીચા ની કોઈ હદ નથી
સહકાર ના ઓથા હેઠળ નફ્ફટતા નો કોઈ પાર નથી।

હસમુખ અમથાલાલ મેહતા

ચોર મચાવે શોર.... Chor
Friday, September 21, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 21 September 2018

બધા ધરાવે એક જ મત પણ વૃત્તિ રાખે હલકટ નીચા ની કોઈ હદ નથી સહકાર ના ઓથા હેઠળ નફ્ફટતા નો કોઈ પાર નથી। હસમુખ અમથાલાલ મેહતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success