દેશ માગે છે Desh Maage Poem by Mehta Hasmukh Amathaal

દેશ માગે છે Desh Maage

દેશ માગે છે

માતૃભૂમિ થી કોઈ ભૂમિ પવિત્ર નથી
સ્વ નિર્મિત જેવું ચિત્ર કોઈ સચિત્ર નથી
ભીખ માંગવા માટે કોઈ ચોક્કસ ભિક્ષાપાત્ર નથી
પોતાના સ્વજન ને મારો એવો કોઈ કુપાત્ર નથી

વંદન કરવા ઉન્નત મસ્તક જોઈએ
એને શીખવા કોઈ પુસ્તક ના જોઈએ
એનો ઉદય માના ઉદર માંથી જ ઉદભવે
જેનો અનુભવ થાય રૂંવે રૂંવે।

મસ્તક જતું રહે તેનો રંજ ના હોય
પણ સન્માન માટે કોઈ ખોજ ના હોય
એતો કામનો શિરપાવ છે
સરમોલ અને વીરતા નો દેખાવ છે।

સમજવું કે માથું હંમેશા ઉઠેલુ જ રહે
સામનો કરવા હંમેશા પહેલું જ રહે
દુશ્મન કોઈ પણ હોય, સામના માટે તત્પર રહે
ચેતના અને ચપળતા થી સદા ઉપર રહે।

શૂરવીર ની કથાઓને કોણ ગાશે?
રોજ રોજ બલિદાન ની વાતો સાંભળવી પડશે
આવો છે બલિદાન નો મોટો મોકો
દેશ માગે છે તમારો દીકરો સગો।

કોને મળે છે વીરતાભર્યો ચંદ્ર્ક સહજ?
જીવન નું દેવું પડે છે બલિદાન મહજ
નથી કોઈ વિચારતું કે કોણ કરશે કારજ
આતો થઇ ગઈ છે વિચારધારા અને ફરજ।

દેશ માગે છે  Desh Maage
Thursday, January 26, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 26 January 2017

ગે છે તમારો દીકરો સગો। કોને મળે છે વીરતાભર્યો ચંદ્ર્ક સહજ? જીવન નું દેવું પડે છે બલિદાન મહજ નથી કોઈ વિચારતું કે કોણ કરશે કારજ આતો થઇ ગઈ છે વિચારધારા અને ફરજ।

0 0 Reply
Mehta Hasmukh Amathalal 26 January 2017

welcoem welcoem hafrrican prince Unlike · Reply · 1 · Just now Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 26 January 2017

welcome tribhovan panchal Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 26 January 2017

welcome elly mono Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 26 January 2017

welcome elly mono Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 26 January 2017

welcome Rajkumar Agarwal Unlike · Reply · 1 · Just now

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success